________________
મહ
શુસ્લિંગ પી. એચ. ડી. લંડનથી ડૅા, એલ. ડી. ખારનેટ, લિનથી. ડા. એલ. એલ્સડેાફ. પી. એચ. ડી, તવેથી ડા. સ્ટન કાના, પ્રામથી. સ્વસ્થ ડા. એમ. વીન્ટરનીટઝ, વગેરેનાં સુન્દર અભિપ્રાયે. મળેલા છે.
· અનેકાર્થ સાહિત્ય સંગ્રહ ભાગ, ૧ લા’ કિંમત રૂપિયા એ
કલિકાલ સત્ત શ્રી હેમચન્દ્રસૂરિશ્વરજીના શિષ્ય શ્રી વર્ધમાન ગણિકૃત, એક શ્લોકની એકસેા સેાળ અર્થવાળી કૃતિ તથા શ્રી: સામપ્રભસૂરિષ્કૃત શતાર્થી તથા તેના ગુજરાતી ભાષાંતર તથા ગુજ-રાતી પ્રસ્તાવના સહિત.
જ્ઞાન સાથે
શ્રી જૈન પ્રાચીન સાહિત્યાદ્વાર ગ્રંથાવલિ
નું નવીન સાહસ
આનંદ અને મેધ આપતી
ઐતિહાસિક નવલકથા આ.
કામવિજેતા:
શ્રી સ્થૂલિભદ્ર
: લે ખ ક : જયભિખ્ખું.
જે વેળા જૈન ધર્મ વિશ્વધર્મ મનાતા, એ કાળના મહાન પ્રતાપી પુરુષની રસપ્રેમ અને શૌય ભક્તિ ભરી આ જીવનગાથા એકવાર ઉજ્જવળ ભૂતકાળ સજીવન કરે છે.
ઐતિહાસિક ગ્રંથાના આધારે આલેખાયેલ દૃઢપ્રતિજ્ઞ મહામાત્ય શકટાલ, રસ ને જ્ઞાનની પ્રતિમા સ્થૂલિભદ્ર, સૌર્શાવતાર સર્વાં કળાપૃષ્ઠ ચારસો : પાકું પૂંઠું, સુંદર જેકેટ : કિ : અઢી રૂપિયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com