________________
તથા યમકમય સ્ત, મંત્રસાધને પગી કેષ્ટક ઉપરાંત દરેકે દરેક યત્રનું ગુજરાતી ભાષામાં વિવરણ અને એક સો ચાલીસ પાનાની દરેક સ્તોત્રર્તાઓને ઈતિહાસ દર્શાવતી વિસ્તૃત ગુજરાતી પ્રસ્તાવના. પાકું બાઈન્ડીંગ છતાં કિંમત માત્ર રૂપિયા સાડા સાત. પટેજ જુદું.
“જૈનસ્તાત્ર સંદેહ ભાગ ૧ લે.”
કિંમત રૂપિયા પાંચ. પ્રાચીન જૈનાચાર્યો વિરચિત ૧૧૯ સ્તોત્ર મૌક્તિકાની માળાના અમૂલ્ય ચિંતામણિ હાર સમા આ ગ્રન્થમાં શ્રી ધર્મઘોષસૂરિકૃત
મહામત્રંગર્ભિત અજિતશાંતિસ્તવન” શ્રીવાદિદેવસૂરિકૃત “કલિકુંડ પાર્શ્વજિન સ્તવ” યંત્રસહિત, શ્રીમુનિચંદ્રસૂરિકૃત “શ્રીલિ કુંડ પાર્શ્વજિન તેત્ર” ખરતરગચ્છાચાર્ય શ્રીજિનપ્રભસૂરિકૃત મંત્રગર્ભિત “શ્રીગૌતમસ્વામી સ્તોત્ર, ” શ્રીઆનન્દલવિરચિત મંત્રમય “વૈરા સ્તવ” શ્રી શુભસુંદરગણિવિરચિત યંત્રમંત્ર ભેષજાદિ ગર્ભિત “શ્રીયુગાદિદેવ સ્તવ” ગુજરાતી ટીકસહિત, શ્રી મન્ટાધિરાજ સ્તોત્ર “ શ્રીઉવસગહર તેત્ર” ની શ્રી ચંદ્રસૂરિ વિરચિત મંત્રમય ટીકા તથા તેના સાત યંત્રેના ચિત્રો સહિત, “શ્રી પદ્માવત્યષ્ટક ની શ્રી પાર્શ્વદેવગણિવિરચિત પાંચસો બાવીસ લેકની મંત્રમય ટીકા સહિત અને શ્રીધર્મોષસૂરિવિરચિત શ્રી પાર્શ્વનાથ ભાલાભન્ન સ્તવ” વગેરે મંત્રમય કૃતિઓ. શ્રીયશવિજ્યજી ઉપાધ્યાયવિરચિત મહાચમત્કારિક ગેડીપાર્શ્વ સ્તવ” તથા શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સ્તોત્ર” અને “શમીના પાર્શ્વનાથ ઑત્ર વગેરે સવાસે અમૂલ્ય કૃતિઓને સંગ્રહ.
તમે જાણે છે કે? આ ગ્રન્થને માટે પાશ્ચાત્ય વિદ્વાને જેવા કે લીડનથી કે. જે. પીએચ વેગલ, સ્કફર્ટથી વેલ્ટર બન. હાખુર્ગથી છે. ડબલ્યુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com