________________
: ૩૫ :
મુમુક્ષુએ પ્રાતઃવિચારણામાં કે ગુરૂદેવ પાસે આજે કઈ તિથિ છે? એવા પ્રશ્ન કરતા હતા અને સાધુ કે યતિ તેને | જ્યામાહ ન થાય એવી રીતે સ્પષ્ટ ઉત્તર દેતા હતા. આજ પણ આ રીતિ પ્રચલિત છે. કેટલાક ભાઇઓ તથા હુના તિ તથા સાધુ મુનિરાજને પુછીને નિય કરી લ્યે છે,
|
કોઈ કાઇ સાધક તો સવારે મન્દિરમાં દર્શન કરવા વખતે ૮ આજે ચૈત્ર શુદિ૧ ને સેામવાર અશ્વિની નક્ષત્ર 1 ઇત્યાદિ યાદ કરે છે. આ પણ શુદ્ધ તિથિ જાવાને માટે યેાજાએલી એક ઉપયોગી પ્રવૃત્તિ છે.
|
ઉત્તર આપનાર ચૌદશના ક્ષય કે વૃદ્ધિ પ્રસગે આજે તેરશ છે અથવા આજે પહેલી ચૌદશ છે, એમ જણાવે તે સાધક ભૂલ કરી નાખે પરન્તુ આજે ચૌદશ છે અથવા બીજી તેરશ છે એમ જણાવે તે। આરાધકને ભૂલથાપ ખાવાને બિલકુલ સંભવ નથી, વસ્તુત: તે ખરાબર પવરાધન કરી શકે છે. વળી એકને તેરશ કહેવી અને બીજાને ચાદશ કહેવી આવા ઉત્તરભેદ પણ અનિષ્ટકારક છે માટે આબાળગેાપાળ રેકને એક તિથિ જણાવવી જોઇએ. આટલા ખાતર પના હાનિ–વૃદ્ધિ પ્રસગે ક્ષયે પૂર્વી ના
સકારા
આપી ઉત્તર દેવા એ જ વ્યાજખી ઉત્તર છે.
દરેકને પંચાંગનું જ્ઞાન હાતુ જ નથી અને પતિથિ જાણુવાની પુરી તમન્ના હોય છે ત્યાં યે પૂર્વા વિગેરેના સ'સ્કારવાળી શુદ્ધ પતિથિ કહેવી માનવી, લખવી અને આરાધવી એ જ ઉત્તમ માર્ગ છે.
પ્ર૦--આપણે તેરશને ચાશ અને પહેલી ચૌદશને બીજી તેરશ માની શકીએ કિન્તુ તેમ પંચાંગમાં લખી શકાય નહીં; કેમકે માનવું એ જુદી વાત છે અને લખવું એ જુદી વાત છે. એમ લખવાથી ાવાદના દોષ લાગે.
ઉ—મહાનુભાવ, ગતિનું જે સત્ય છે તે જ મહાપુરૂષાએ આદ્દેશ્ય છે. તેઓશ્રીની આજ્ઞા પ્રમાણે પની વ્યવસ્થા માનીએ છીએ, પછી તે પ્રમાણે લખવામાં
મૃષાવાદ શેનો ?
જેવું હાય તેવું મનાય અને જેવું મનાય તેવું જ મેલાય તથા લખાય. એ તેા શુદ્ધ આચરણુ છે, મનાય છે, માનવું સ્ક્રઈ, ખેલવું કંઈ અને લખવું કંઇ, એ આપણુને ન પાલવે, માટે જેવું માનવું તેવુ લખવુ એ જ પ્રશસ્ય માર્ગ છે.
પ્રાચીન કાળમાં ગુરૂનો યાગ ન મળે ત્યાં ગૃહસ્થા અન્ય પાસેથી તિથિજ્ઞાન મેળવી, બાર પદ્મની કે તિથિની હાનિ વૃદ્ધિના સંસ્કારવાળી નેાટ કરી રાખતા હતા. અત્યારે પણુ આવી નાટા કરાય છે.
પ્ર—એવુ કહેવામાં આવે છે કે પૂર્વની તિથિને ક્ષય વિગેરે લખવાના રવૈયા ચાળીશેક વર્ષથી ચાલુ થયા છે.
ઉ——યારે મનુષ્ય દૃષ્ટિરાગમાં ખેચાય છે ત્યારે તેને આવી આવી તણા જ સૂઝે છે, શું દિગમ્બરે કે સ્થાનકમાર્ગી મુનિના વસ્ત્ર ધારણ તથા જિનપ્રતિમાને અર્વાચીન ઠરાવવાને ભિન્નભિન્ન તણા નથી કરતા ? કરે છે, અને તેમને વ્યાજબી ઉત્તર મળે તેય પોતાના પક્ષગ્યામાહને છોડતા નથી એટલું જ નહીં કિન્તુ શાસ્રના અર્થાત પેાતાની કલ્પના પ્રમાણે ખેંચી જાય છે. આ દશાનુ સ્વરૂપ પૂ. શાસ્ત્રકાર મહારાજાના શબ્દોમાં સ્પષ્ટ વર્ણિત છે કેઆમ્રરી વત નિરીઋતિ યુત્તિ, તંત્ર યંત્ર તિક્ષ્ય નિવિદા । પક્ષવાસહિતત્ત્વ તુ યુત્તિ-યંત્ર તંત્ર તિતિ નિયેળવ્
सूत्र० अ० १, उ०३, गा० १५, टोका, पृ. ४७ અસ્તુ. અનાદિ કાળથી એવું બનતું આવ્યું છે. આવા જ આવેશથી તે લેખકે પ્રાચીન પરંપરાને ૪૦ વર્ષના રવૈયા માન્યો છે.
|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ ઉપરાંત લગભગ અર્પી શતાબ્દિ પૂર્વેથી આપણામાં ભીંતિયા પચાંગ છપાય છે. આ ભીંતિયા પહેંચાંગ તથા ખાર પદ્મની ટીપ પણ આ પરંપરાને જ અનુસારે નીકળે છે. જેમાં પૂનમ ચૌદશ વિગેરેની હાનિ-વૃદ્ધિમાં તેરશ વિગેરેની હાનિ વૃદ્ધિ સાપ્ત લખવામાં આવે છે. જ્યારે પૂ॰ મહાપુરૂષોની આ આજ્ઞા છે ત્યારે આ રીતે લખવામાં જ આજ્ઞાપાલન છે. આામાં ક્રાપ્ત સ્વચ્છંદી તક ણાને અવકાશ નથી.
પરન્તુ હું પહેલાં લવવિધઅવાવિ, મુખ્યતા ચતુર્વા નવ નવફેશો ચુસ્ત, તત્ર યોશીતિ થપરેશ
स्याध्यसंभवात् ।
ઇત્યાદિ પ્રમાણેાથી સાબિત કરી ચૂકયા છું કે ક્ષય પ્રસંગે તેરશે ચાશના જ ન્યપદેશ ખરાખર છે. મહી વ ના પ્રયોગ કરીને એ વસ્તુને પૂરેપૂરું જોર આપ્યું છે, આ પાઠને યથાર્થ સમજનાર મનુષ્ય એ પ્રાચીન આચરણાને રવૈયા કહેવાની ભૂલ ન જ કરી શકે.
|
* દિગમ્બરીય બાર પાઁની ટીપેમાં પણ આ રીતે જ લખાય છે. દિગમ્બરોય તિથિપત્રમાં નામી વૃદ્ધિ તિથિનો આંક ન લખતાં તેના સ્થાને + કે • મૂકાય છે.
વળી પૂ॰ આરાધ્યપાદ શ્રી મણિવિજયજીદાદા, પૂ૦ ૫. રત્નવિજયજી મ॰, પૂર્વ મહાયેાગી શ્રી દેરાયજી મહારાજ, પૂર્વ ગચ્છાધિરાજ શ્રી મૂલચ×છગણિ મ॰, પૂર્વ મ• શ્રી નૃહિંચ છ મ॰,પૂ॰ આ॰ શ્રી વિજયાનંદસૂરિજી મ॰, પૂ શ્રી ઝવેરસાગરજી મ, પૂ॰ મ૰ શ્રી ગંભીરવિજયજી મહારાજ વિગેરેના શાસનકાળમાં પૂનમ તથા ચૌદશના ક્ષયે તેરશના ક્ષય કરવા લખવા વિગેરે પ્રધાન માર્ગ હતા, અને આજે ય એ જ પ્રધાન માર્ગ છે. આટલું છતાં ૪૦-૫૦ વર્ષી લખી નાખવા એ કયાં સુધી ઠીક મનાય ? આવી ચર્ચામાં કલમનો ઉપયામ કેમ કરવો એ પણ શિખી લેવું જોઇએ, એટલે સત્યના પક્ષપાતી તે એમજ કહી શકે કે-એ ૪૦ વર્ષના રવૈયા નથી, કિન્તુ પ્રાચીન આચરણા છે.
પ્ર॰—વી. તંત્રી જાહેર કરે છે કે–“ ભીતિમાં પાંગામાં જેમ તેમ લખાય છે તે તેા અણુસમજી વ પણું મુંઝાય નહી તે પૂરતું જ લખાય છે. ''
(ધીર॰ પુ૦ ૧૫, ’૦ ૪૦, પૃ॰ પર ) મુનિવર જનવિજયજી ( વી પુ૦ ૧૫, ૦૯, પૃ૦ ૬૫ ) વિગેરે લેખકા પણુ ૫૦ શ્રી પદ્માનંદનું નામ દર્શાવી ખાળવા માટે આ નિયમ ઢાવાની દલીલ કરે છે.
આ અપેક્ષાએ વી॰ તંત્રી કબૂલે છે કે− જ્યારે જ્યારે ખે આઠમા આવે ત્યારે ત્યારે બે સાતમા લખીને ખીજી આમના દિવસે જ માત્ર આઠમ લખવી... જ્યારે જ્યારે ચૌદશના ક્ષય આવે ત્યારે બારસ પછી સીધી જ ચૌદશ લખવી અને તેરશના ક્ષય બતાવવા. આવું પણ બાર પ તિથિઓને અંગે શરૂ કરાયું.(વી॰ પુ૦ ૧૫, અં॰ ૯, પૃ૦ ૧૪૭)
ઉત્તર—આ બાબતમાં વી॰ તંત્રીને સમયધમના તંત્રી સણુસણુતા જવાબ આપે છે. જે અક્ષરશઃ નીચે મુજબ છે.
www.umaragyanbhandar.com