________________
: ૮૧ : બાર વખત ત્રણ દિવસના ( અટ્ટમ). અને બસ એગણત્રીશ વખત બે ઉપવાસ( છઠની તપશ્ચર્યા કરી હતી. આ તપશ્ચર્યાના સમયે તેઓ કાસમાં ધ્યાનમાં રહેતા. આ તપશ્ચર્યાના પ્રભાવે ભગવાનને કોઇના ઉપર રાગ કે દેશને ભાવ ન્હો નહોતે. તેમનામાં બધા ઉપર સમદષ્ટિ કેળા વાઈ ગઈ હતી, સુખ-દુઃખમાં તેમને મન કંઈ ભેદ રહો નહ. જીવન તથા મૃત્યુ વિશે તેમને કંઈ જ આકાંક્ષા રહી નહોતી.
આ પ્રમાણે તપશ્ચર્યા કરતાં પ્રભુને દીક્ષા લીધાનું તેરમું વર્ષ ચાલતું હતું, ત્યારે વૈશાખ સુદિ દશમના દિવસે જંલિક નગરની બહાર જુવાલુકા નામની નદીના કાંઠે શાલ નામના વૃક્ષની નીચે ધ્યાનસ્થ દશામાં
કેવળજ્ઞાન” ઉત્પન્ન થયું. કેવળજ્ઞાનના પ્રતાપે ભગવાન ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળની હકીકત જાણી શકતા હતા. તેમનાથી કોઈ ચીજ અજાણ રહેતી નહિ. તેઓ નારકી, તિર્યંચ, મનુષ્ય અને યાવત દેવાની પણ વાત જાણી શકતા.
કેવળજ્ઞાન થયા પછી જ પ્રભુએ વ્યવસ્થિત દેશના આપવા માંડી અને ધર્મને પ્રચાર કરવા માંડ્યો. એમના સમયે પાર્શ્વનાથને ધર્મ લેકમાં પ્રચલિત હતે. વિદ્વાન વર્ગ બ્રાહ્મણેમાં હતા અને તેથી લેકે ઉપર તેમને જ કાબૂ હતા. આથી ભગવાને પિતાના જ્ઞાનથી એ બ્રાહ્મણેમાંના મેટા વિદ્વાનોને આકર્ષી લીધા.
એમની હકીકત એવી બની કે એક વખતે અપાપા નગરીમાં સેમિલ નામના બ્રાહ્મણને ત્યાં લગ્ન માટે દૂરદૂરથી અનેક બ્રાહ્મણ પંડિતે આવ્યા હતા. ભગવાન પણ એ જ સમયે એ નગરીમાં હતા. એ પંડિતેમાંના મુખ્ય ભૂતિ કુતૂહલવશ ભગવાન પાસે પ્રશ્ન કરવા આવ્યા. એ પછી ધીમે ધીમે અગિયાર મોટા પંડિતે તેમની પાસે એ જ રીતે આવ્યા. આ પંડિતને એ અહંકાર હતા કે તેમનાથી બીજે કઈ માટે વિધાન દુનિયામાં હોઈ શકે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com