________________
: ૧૫ :
પશુ, પક્ષી અને જીવજંતુ પ્રત્યે ધ્યા રાખવી એ મનુષ્ય માત્રને ધર્મ છે, છતાં જૈનેએ દયાવૃત્તિ ઉપર ખૂબ લક્ષ આપ્યું છે. અને એના પરિણામે અશક્ત, માંદાં, લૂલાં, પાંગળાં, તેમજ વૃદ્ધ જનાવી તથા પક્ષીઓને પાળવા—પોષવા તેમજ તેમની માવજત કરવા માટે જૈનેએ પાંજરાપાળ નામની સંસ્થાઓ ગામે ગામ ખાલી છે. આ સસ્થાઆને નિભાવવા માટે વાર્ષિક લાખા રૂપીયાના ખરચ થાય છે.
જૈન નામધારી ગમે તેવા માણુસમાં ઉપરના ગુણા એછા-વત્તા પ્રમાણમાં અવશ્ય હૈાવા જોઈએ, પણ ગૃહસ્થત્રત માટે બાર તેા લેવાનું જૈન શાસ્ત્રમાં જણાવેલું છે, તે ખાર ત્રતેની હકીકત આ પુસ્તકના ઉત્તરાષમાં આપવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com