________________
: १७३: જોઈ ગુયા છીએ. એમાંથી, કેઈ અપેક્ષાએ ઘટને અનિત્ય હોવાની સાય અવક્તવ્યરૂપે, કેઈ અપેક્ષાએ ઘટને નિત્ય હોવાની સાથે અવક્તવ્ય તરીકે અને કેઈ અપેક્ષાએ ઘટને કમશઃ મુખ્યપણે અનિત્ય તથા નિત્ય હેવાની સાથે અવક્તવ્યરૂપે વચનવ્યવહાર થયા, એ સુસંભવિત છે. આ ત્રણ વચન પ્રકારેને ઉપરના ચાર વચનપ્રકારની સાથે મેળવતાં સાત વચનપ્રકારે થાય છે. આ સાત વચનપ્રકારોને જેને “સપ્તભંગી”
हे छे. 'सत' से सात, 'भंग' मेरसे २, अर्थात् साते વચનપ્રકારેને સમૂહ, એ “સપ્તભંગી' કહેવાય છે. આ સાતે વચનપ્રયોગ જૂદી જૂદી અપેક્ષાએ જૂદી જૂદી દષ્ટિએ સમજવા. કઈ પણ વચનપ્રકાર એકાન્તદષ્ટિએ માનવાનું છે જ નહિ. એક વચનપ્રકારને એકાન્ત દૃષ્ટિએ માનતાં બીજા વચનપ્રકારે અસત્ય ઠરે, એ દેખીતી વાત છે.*
* “ सर्वत्राऽयं ध्वनिर्विधिप्रतिषेधाभ्यां स्वार्थमभिदधानः सप्तभंगीमनुगच्छति"।
एकत्र वस्तुनि एकैकधर्मपर्यनुयोगवशाद् अविरोधेन ध्यस्तयोः समस्तयोश्च विधि-निषेधयोः कल्पनया स्यात्काराकितः सप्तधा वाक्प्रयोगः सप्तभंगी।" " स्यादस्त्येव सर्वम् इति विधिकल्पनया प्रथमो भंगः ।" " स्यात् नास्त्येव सर्वम्, इति निषेधकल्पनया द्वितीयः " " स्याद् अस्त्येव, स्याद् नास्त्येव, इति क्रमतो विधिनिषेध
कल्पनया तृतीयः।" " स्याद् अवक्तव्यमेव, इति युगपविधिनिषेधकल्पनया
चतुर्थः।" " स्यादस्त्येव, स्यादवक्तव्यमेव, इति विधिकल्पनया युगपद
विधिनिषेधकल्पनया च पञ्चमः। " स्याद् नास्त्येव, स्यादवक्तव्यमेव, इति निषेधकल्पनया
युगपद् विधिनिषेधकल्पनया च षष्ठः।"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com