________________
: ૧૫૬ :
:
ચક્ષુ
છે કે ચક્ષુથી જોવામાં વસ્તુની સાથે ચક્ષુને સંચૈાગ થતા નથી. અતએવ · અપ્રાપ્યકારિ ' કહેવાય છે. અર્થાત્ · અપ્રાપ્ય · એટલે પ્રાપ્તિ કર્યાં વગર—સયાગ કર્યાં વગર · કારિ* એટલે વિષયને ગ્રહણ કરનાર. આનાથી ઊલટી ચાર ઇન્દ્રિયા • પ્રાપ્યકારિ ' ચક્ષુની જેમ અપ્રાપ્યકારિ છે,
•
.
કહેવાય છે. મન પણ
પ્રત્યક્ષથી ઊલ્ટુ પરોક્ષ પ્રમાણુ છે. પરાક્ષ વિષયને અવમેધ પરીક્ષ પ્રમાણુથી થાય છે. પરાક્ષ પ્રમાણમાં પાંચ ભેદો પાડવામાં આવ્યા છે. સ્મરણ, પ્રભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. પૂર્વે અનુભવ કરેલી વસ્તુની યાદી થવી એ સ્મરણ છે. સ્મરણુ અનુભૂત વસ્તુ ઉપર બરાબર પ્રકાશ નાંખે છે, અતએવ તે ‘ પ્રમાણુ ’ કહેવાય છે.
તે જ આ
ખાવાઈ ગયેલી વસ્તુ જ્યારે હાથ આવે છે, ત્યારે એવું જે જ્ઞાન પુરે છે, તે પ્રત્યભિજ્ઞાન છે. પૂર્વે જોયેલા માસ જ્યારે ક્રીથી મળે છે. ત્યારે “ સોડ્ય રેવત્તઃ ” અર્થાત્ “ તે આ દેવદત્ત ” એવું જે પ્રતિભાન થાય છે, તે પ્રત્યભિજ્ઞાન છે.
',
66
સ્મરણ થવામાં પૂ થયેલ અનુભવ જ કારણ છે, જ્યારે પ્રત્યભિજ્ઞાન થવામાં અનુભવ અને સ્મરણુ એ બંને ભાગ લે છે. સ્મરણમાં ‘તે ધડે’ એવું સ્ફુરણ થાય છે, જ્યારે પ્રત્યભિજ્ઞાન “ તે આ ધડે ’ એવા પ્રતિભાસ હોય છે. આથી એ બન્નેની ભિન્નતા સમજી શકાય છે. ખાવાયલી વસ્તુને દેખવાથી અથવા પૂર્વે દેખેલ મનુષ્યને જોવાથી ઉત્પન્ન થતા તે જ આ * એવા જ્ઞાનમાં તે જ એ ભાગ સ્મરણુરૂપ છે અને
.6
.
?
6
આ • એ ભાગ ઉપસ્થિત વસ્તુ કે મનુષ્યને દેખવારૂપ અનુભવ છે. આ અનુભવ અને સ્મરણુ એ બંનેના સંમિશ્રણુરૂપ તે જ આ ' એ અખંડ જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે.
"
'
.
કાઇ એક ગૃહસ્થે કદાપિ રાઝ જોયું નહતું. એક વખતે કાઇ ગાવાળના કહેવાથી અને જ્ઞાન થયું કે ગાયના જેવુ રાઝ હેાય છે. કાઇ વખતે જંગલમાં સફર મારવા ગયેલા તેણે રાઝ જોયુ. રાઝને દેખવાથી ગાયના જેવુ જે હાય છે તે' એવી સ્મૃતિ ( યાદી ) આવી;
.
તેને ઝટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
www.umaragyanbhandar.com