________________
ઉપાદ્ધાત
નિશ્ચય કર્યો. આરીસા કરતાં પણ આર્યોંનાં તીર્થસ્થાન અને પવિત્ર મંદિર જગન્નાથની રક્ષા કરવામાટે આયાઁ વધારે ઉત્સુક હતા. પરંતુ દુર્ભાગ્યવશાત્ ત્યાંના ક્ષત્રિયા તે વેળાએ એટલા બધા બળવાળા નહેાતા કે, મુસલમાના સામે રણભૂમિમાં લડીને પેાતાના પવિત્ર તીર્થસ્થાનનું નિર્ભયતાથી રક્ષણ કરી શકે. એવા સમયમાં મંગાળાના નિવાસી એક વીર બ્રાહ્મણુ યુવક ત્યાં આવી પહોંચ્યા, અને તેણે ધર્મસ્થાનના રક્ષણમાટે પ્રાણુ જતાં સુધી લડવાના દૃઢ નિશ્ચય કર્યાં. જગન્નાથપુરીના પંડ્યા અને બીજા બ્રાહ્મણાએ તેના રાત્સાહને વધાર્યો, અને એરીસાના રાજાની અનુમતિથી તે આયાઁના સેનાનાયક નીમાયા. ક્ષત્રિયાના રણેાત્સાહનાં તા બેએ તેટલાં ઉદાહરણા મળી આવે છે, પણ એ યુદ્ધમાં બ્રાહ્મણાએ જે વીરતા બતાવી હતી, તે એક આશ્ચર્યકારક ટના હતી, એમાં તે કશે! પશુ સંશય નથી. ક્રૂસેડ્સ કરતાં એ યુદ્ધનું પરિણામ માત્ર ભિન્ન આવ્યું, અને તેને અહીં ઉલ્લેખ કરવા કરતાં વાત્ત્તના પ્રસંગમાં આગળ વધવાથી તે તત્ત્વને વાચા વધારે સારી રીતે જાણી શકશે.
પ
પ્રસ્તુત નવલકથા ઈ. સ. ૧૯૦૬ માં લખાઈ હતી કે જે આજે સાત વર્ષ પછી પ્રકટ થાય છે. આશા છે કે, મારી લખેલી તેમ જ અત્યાર સુધીમાં ગુજરાતી” ની ભેટ તરીકે પ્રકટ થએલી અન્ય સ્મૃતિહાસિક નવલકથા પ્રમાણે આ નવલકથા પણ વાચકેાના આદરને પાત્ર થશે જ.
C
અંતે આર્યાવર્ત્તના જીવન પ્રાણુરૂપ ધર્મની દૃઢતા તથા ઉર્જાતને ઇચ્છીને આ ઉપાદ્ધાતની સમાપ્તિ કરવામાં આવે છે.
ર નારાયણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com