SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વનધર્મની દીક્ષા ૫ અનુસાર સખાવત કરવી, રમજાન મહિનાના રેશા રાખવા અને સ્જિદગીમાં એકવાર પવિત્ર મક્કા શરીની યાત્રા કરવી.એ નિયમે સંક્ષેપમાં કહેલા છે, પશુ એના વિસ્તૃત ભાવાર્થ એવા છે કે, કાઈ કાળે પણ ભુત-દેવ દેવીની મૂર્ત્તિઓમાં શ્રદ્ધા ન રાખવી અને મુસક્ષ્માની ધર્મને ન માનનારા બધા ધર્મવાળાને કાફિર જાણુવા. સખાવત પણ પેાતાના ધર્મના ગરીમાને જ કરવી, અને પેાતાના ધર્મના વિસ્તારમાટે ગમે તેટલી ક્રૂરતા વાપરવી. મૂર્ત્તિઓના સંહાર કરવા અને એક મુદ્દાના પવિત્ર ઇસલામ ધર્મના સર્વત્ર વિસ્તાર કરવેશ, એ એક ખરા મુસમાનનાં મુખ્ય કર્તવ્યા છે.” મૈાલવી સાહેબે ઉપદેશ આપ્યા. “તમારા એ ઉપદેશને હું શિરસાવંદ્ય કરું છું માથે ચઢાવું છું.” નિરંજને નમ્રતાથી અનુમતિ દર્શાવી અને મૌન્ય ધારી ઊભા રહ્યો. તત્કાળ માલવીએ તેના મુખેથી પાક કલમાને ઉચ્ચાર કરાવ્યો. નિરંજન હવે પૂરે। મુસલમાન થઈ ચૂકયા. નિરંજનને બદલે એ વેળાએ પહેલીજવાર મૌલવીએ તેને નજીદ્દીનના નામથી ખેાલાવ્યા અને તે જ ક્ષણે એકઠા થએલા મુસલમાનેાએ ગગનભેદક હર્ષનિથી દિશાઓને કંપાયમાન કરી નાંખી. સર્વેએ સાથે મળીને બન્દગીનમાજ કરી. નમાજ પૂરી થયા પછી નખ્વાબે તેને એક તલવાર અનેજ઼ર્રીન પાશાક તથા કેટલાક અલંકાર ભેટ આપ્યા અને પેાતાની ક્ૌજમાં તેને એક નાયબ સિપાહ સાલારની જગ્યા આપી. ઢાલ, તામાં, નગારાં, તુતેડી અને શરણાઇઆના ભયંકર ધ્વનિ થવા લાગ્યા અને ઘેાડાપર મેસાડીને નજીરુદ્દીનનેહવે આપણે પણ ભ્રષ્ટ નિરંજનને એજ નામથી ઓળખીશું-નજીનિસાના મહાલયમાં પહોંચાડી દેવામાં આવ્યા. નજીશિસાએ તેને મેાતીડે વધાવ્યા. માગણુાને મન માનતાં દાન અપાયાં અને અનેક ગરીબ અને નાતવાનાનાં કષ્ટા થાડા વખતને માટે તે કપાયાં. તે જ દિવસે રાત્રિના શાંત સમયે નજ઼રુન્નિસા સાથે નજીરુદ્દીનના હસ્તમેળાપ કરી આપવામાં આવ્યે નજ઼નિસાના હર્ષનું વર્ણન કરી શકે એટલી શબ્દોમાં શક્તિ નથી, અને શબ્દોમાં કદાચિત્ તેવી શક્તિ હાય, તો તે શબ્દોને લખવાની લેખિનીમાં શક્તિ નથી. અર્થાત્ એક પરજાતિની પ્રમદાને પેાતાની ઇચ્છા અનુસાર પવિત્ર કુળને પતિ પ્રાપ્ત આવ્યું. પ્રાતઃકાલ અને સંધ્યાકાલની મળીને બે પ્રાર્થનાએ જ કહેલી છે એમાં બીજી પ્રાર્થનાઓના સમાવેશ થઈ જાય છે. એ પાંચ વેળા માટે દંતથાએ એમ જણાવે છે કે, જ્યારે પયંબર મહમ્મદ સ્વર્ગારહણ કરતા હતા, તે વેળાએ કેટલાંક કારણેાથી તેમને અલ્લાહ તરફથી પ્રાર્થેનાની પાંચ વેળા વિશે નિયમ કરવાની સૂચના કરવામાં આવી હતી. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy