________________
( ૨ )
અમલદારા છે. મુંબાઈ ઇલાકાના ગવરનરનું મુખ્ય મથક મુંબાઇ, મદ્રાસ ઇલાકાના ગવરનરનું મદ્રાશ, બંગાળા ઇલાકાના લેફ્ટેનેન્ટ ગવરનરનું કલકતા, પંજાબ ઇલાકાના લેફ્ટેનેન્ટ ગવરનરનું લાહાર, વાક્ય પ્રાંતોના લેફ્ટેનેન્ટનું અલહાબાદ, મધ્ય પ્રાંતોના કમીશનરનું નાગપુર, બ્રહ્મદેશના ચીફ કમીશનરનું રંગુન, શ્વેસુરના ચીફ્ કમીશનરનું ખાંગલોર, હૈદ્રાબાદના એજંટ સુધી ગવરનરનું હૈદ્રાબાદ, રાજપૂતાણાના એજંટ સુધી ગવરનરનું માજી, મધ્ય હિંદ એજન્સિના રાજ્યોના એજંટ ટુ ધી ગવ રનરનું ઇંદોર અને વડોદરાના એન્ડ્રુટ ટુ ધો ગવરનરનું વડોદરા એ પ્રમાણે મથકો છે.
સ્મા બધા અમલદારો હિંદના વાઇસરાય અથવા ગવર્નર જનરલની સત્તા નીચે તથા તે બધા તેને જવાખદાર છે. વાઇસાય અથવા ગવર્નરજનરલ કલકતામાં રહેછે; તોપણ ગરમીના દિવસેામાં પંજાબમાં સીમલા નામનુ શહેર હિમાલયના દક્ષિણ ઉતાર પર, ત્યાં રહેછે. શિવાયના ખાકીના ત્રણ ભાગ જેવાંકે ૧ સ્વતંત્ર પહાડી રાજ્યો, પોર્ટુગીઝ સંસ્થાનો મને ફ્રેન્ચ સંસ્થાન એ સ્વતંત્ર છે. તેમના મુલકપર ઈંગ્રેજ સરકારની હકુમત કે દેખરેખ કંઈ પણ નથી. પહાડી રાજ્યોમાંના નેપાળ અને ભૂતાનના મુલકમાં બ્રિટીરા રેસીડન્ટ રહેછે; પરંતુ તે રાજ્યપ્રકરણી કામામાં કઈ પણ જોઈ શકતો નથી. પોર્ટુગીઝના સંસ્થાનનો મુખ્ય અમલદાર ગવનરજનરલ કહેવાય છે અને તે ગોવામાં× રહે છે. તેની નીમનોક પોર્ટુગાલ દેશના રાજા તરફથી થાયછે. કેન્ચ સંસ્થાનનો મુખ્ય અમલદાર ગવરનર કહેવાયછે. તે પાંડેચરીમાં રહેછે તેની નીમનોક ફ્રાન્સ દેશના રાજ્ય તરફથી થાયછે.
દેશનુ સ્વરૂપ-૬નીગ્મામાં જે જે જાતની જમીન છે, તે સર્વ જાતની જમીન મા દેશમાં સમાએલી છે. મા દેશમાં કોઈ કોઈ ઠેકાણે રેતીનાં મેદાન, ઊંચા પર્વતો, ખીણો, જંગલો, નદીચ્યા, પાધરો અને રસાળ દેશ ઞી રહેલો છે. ડુંગરમથી નીકળતું મીઠું, કોલામાંથી
!
પ્રગોવા એ શહેર દક્ષિણમાં સાવંતઞાડી જીલ્લાની દક્ષિણે છે.
*પાડૅચરો એ શહેર મદ્રાસ ઇલાકાના પૂર્વ કાંડા ઉપર મુદ્રાશથી
માલને ટેછે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દક્ષિણમાં
www.umaragyanbhandar.com