________________
( ૪૩ )
“જે લાલચોફસાવી મારેછે, તેવી લાલઞો તમને ધણી તરફથી સ્મા” વી મળશે. પણ તેવી લાલચોને તમારા ઉપર ઉપર પણ ભોગવવા” દેતા નહિ.. તમારે માટે એક કરતાં વધારે ઉમદા અને વધારે મોટાં' “કાયૅ માવવાનાં મને કરવાનાં છે. હિંદુસ્થાનના દેશી રાજાગ્મામાં” “તમે તમારે માટે એક નામ કાઢવાની ઇચ્છા રાખતા હૈાતો જે સમય -- “માં હાલ માપણે રહીએ છીએ તે સમયમાં તમારા રાજ્ય ના રૂડા અને” ન્યાયી ઈનસાક્થી અને તમારી પ્રજાની દેખાતી જણાઈ આવતી આા-” બાદાનીથી, તે રૂડું નામ તમે મેળવી શકશો. તમારા પાદશાહી કુળ” તરફ અને તમારી તરફ તમારી પ્રજાનો ભક્તિભાવ દેખીતો અને” શશય વગરનો છે. હવે તે ભક્તિ ભાવ ટકાવી રાખવોતમારા હાથમાં” “છે, અને જેમ વરસ જતાં જાયછે, તેમ તેમ ભક્તિ ભાવને કોઢ કરી,”
એક રાજ્યકર્તાને મહામુલ્યવાન ગણાતી વસ્તું—પ્રજાનો ઉમળકાનો” પ્રીતી ભાવ સંપ્રાદાન કરવા. તમારી પ્રજા ઉપરની દેખરેખ, પરમેશ્વરે તમ”
ને એટલા માટે નથી આપી કે તમે તેને તમારાવિલાસ અને અભિમાન” “ના સાધન રૂ૫કરી સુકો. પ્રભુએ તેમને તમારી દેખરેખ તળે એટલા’' માટે મુક્યા છે કે તમે તેમના ઊપર રાજ્ય કરીને પ્રભુને રૂડો વિજય” “દાખઢો બતાવા અને પ્રજાનું કલ્યાણ કરો. પ્રજાના ભલામાં તમારૂં મોટું” સુખ અને તેના સંતોષી જીવમાં તમારી મોટી સલામતિ તમે માનશો.” માના કરતાં હલકો ઉદ્દેશ રાખશો નહિ. માના કરતાં હલકા જયથી” “સંતોષી થશો નહિ. પણ તમારા પાછલા વંશજોના પરાક્રમને યાદ” “કરી, તમારો મોટો લોભ એવો રાખો કે, તમને પણ તમારા પુર્વજોની” “સાથે મળી જવાનો સમય ગ્માવે ત્યારે લોકો તમારે માટે એમ ખોલે” “ૐ, પોતાની પ્રજાને વધારે સારી માબાદાનીમાં મુકી, તેમણે દે” એડયો. ચ્યા. મોટા કામમાં તમને ઘણીવાર અડચણો અને લાલચેા” આવી પડી; તો પણ તેમાં તમને રાણીસરકાર તરફથી હમેશાં જોઇએ” “તેટલી મદદ મળવાને હું વચન આપુ. આ તેમજ બીજા કોઈ′′ દેશી રાજ્યના સબંધમાં બ્રિટિશસરકારની મુખ્ય ધારણા એ છે કે, તે” રાજ્ય પશુ આબાદ અને સારીરીતે ચાલતું હોવું જોએ. જેટલે” “સુધી શ્મા હેતુ વધી શકશે તેટલે સુધી અમારી મદદ તમને હમેશાં” “મળશે. હિંદુસ્થાનનાં દેશી રાજ્યને ખાલસા નહિ કરતાં તેમને”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com