________________
(૨૯૯) હવા ઠંડી છે. ખાઓમાં શિઆળામાં બરફ પડે છે. વરસાદ વેહેલો આવે છે.
નિપજ-ગેર,ધઉ અને કઠાળ તથા શાક તરકારની છે. જનાવર હાથી, વાધ ગેંડા, ધેય, બકરું વિગેરે ઘણી જાતનાં જનાવર જેવામાં આવે છે.
લેક–અહિના લોક તીબેટ કે ભૂતાન દેશના લોકને મળતા છે. તેઓ બિદ્ધ ધર્મ પાળે છે. ભુતીઆ તથા બીજા કેટલાએક લોક હિંદુ તથા મુસલમાન ધર્મની મિશ્રતાવાળા હોય છે. આ દેશના લોકના શરીરને રંગ પીળાશ પર કે ગેરો હોય છે. આ લોક શરીરે જબરા તથા મિહેનતું હોય છે. મુખ્ય શહેર તમભૂગ એ પૂર્વ ભાગમાં તિસ્તા નદીની ઉગમણે કિનારે રાજધાનીનું શહેર છે. ત્યાં મહારાજા રહે છે. પણ ઉનાળામાં તીબેટની ચમ્બી. જાગીરમાં જઈ રહે છે.
ઈતિહાસસિકિાના રાજ્યકર્તા મહારાજાની પદિથી ઓળખાય છે. એવું કહેવાય છે કે સિકિમના રાજાના વડીલ તીબેટ દેશના લાછાની પડેશમાંથી આવ્યા અને ગટકમાં આવી વસ્યા. ૧૯મા સૈકામાં તે કુટુંબના વડાની પાસે ડપકાના બુધ ધર્મગુરૂઓ આવ્યા અને તેને રાજા બનાવ્યો. ઈ. સ. ૧૮માં મરંગના વખતમાં ગુખા લેકોએ સિકિમપર ચડાઈ કરી અને ઈ. સ. ૧૭૮૯માં જ્યારે તીબેટના રાજાએ કોટી પાસના મથાળાનો થોડે મુલક આપે ત્યારે પાછા ગયા. ઈ. સ. ૧૭૯૨માં ગુરખા લોકોએ ફરીથી સિકિમ પર ચડાઈ કરી પણ સિકીમના રાજાએ તેમને ચીનના વિકની મદદથી હરાવી પાછા કહાડ્યા. આ વખતે નકી થયું કે ખટમંડ સુધીની હદ તીબેટની છે. ઈ.સ. ૧૮૧૪-૧૫ ઇગ્રેજકારે સિકિમના રાજાને ગુરખાલેકને તેમના દેશમાંથી હાંકી કહાડવાને મદદ કરી અને મશી અને ટીસ્ટા દી વચેનો જે મુલક નેપાળના રાજાએ ઈસ્ટઇડી આ કંપનીને આપો હતો ને ઈગ્રેજે તેમને પાછો આપ્યો. ઈ. સ. ૧૮૩૫ માં અંગ્રેજ સરકારે ત્યાંના મહારાજા પાસે દાર્જિલીંગના. પહાડી મુલકને માટે માગણી કરી છે તેણે કબુલ કર્યું અને તેના ખુદ લામાં અંગ્રેજ સરકારે તેને દર વરસે રૂ ૩૦૦૦) આપવા કબૂલ કર્યું છે સ. ૧૮૪૧ થી૪૬ સુધીમાં રૂ૩૦૦૦) વધારે મળવાનો ઠરાવ થયો, જો વખત પછી દાર્જિલીંગની વસ્તીમાં પણ વધારો થયો તેથી ત્યાંના વિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com