________________
(૨૯૬) બંગાળા ઈલાકા.
આ ઇલાકો ધણું કરીને હિંદુસ્તાનના પૂર્વ ભાગમાંછે અને તેના ઉ પર અમલ કરનાર જે મુખ્ય અધીકારીછે તે લેફટેનેન્ટ ગવરનર કહેવાયછે. સીમા—સ્મા ઇલાકો વસ્તી અને વિસ્તારમાં હિંદુસ્તાનના સર્વ રાજ્ય કીય ભાગેા કરતાં મોટોછે. તેની ઉત્તરે નેપાળ અને ભુતાન, શાનકોણમાં માશામ પ્રાંત, પૂર્વે મણીપુર તથા કેટલાક ડુંગરી પ્રાંતછે. દક્ષિણે ખગાળાનો ઉપસાગર, નેરૂત્યકોણે મદ્રાશ ઈલાકાના ઢીમા પ્રાંતનાં નાનાં સ્યાનો અને પશ્ચિમે મધ્યપ્રાંતો, મધ્યહિંદ એજન્સીનું રેવાનું રાજ્ય અને વાવ્યપ્રાંતોના અલહાબાદ વિગેરે જીલ્લાછે.
આ ઇલાક્રામાં સને ૧૮૮૧ની ગણત્રીમાં નીચે મુજબ ક્ષેત્રફળ
અને વસ્તીછે.
ઈંગ્રેજીખાલશા મુલકમાં દેશી રાજ્યો.
ક્ષેત્રફળ વસ્તી.
૧૬૩૯૦૨
૩૭૯૯૮
૬૬૬૯૧૪૫૬
૨૮૪૫૪૦૫
કુલ.
૨૦૧૯૦૦ ૬૯૫૩૬૮૬૧
ઈંગ્રેજી ખાલશા મુલકમાં ખાશ ખગાળાપ્રાંત, બહારપ્રાંત, કટક પ્રાંત, ઢીઞા પ્રાંત, અને છોટાનાગપુર વિગેરે પ્રાંતોછે. તેમજ દેશી રાજ્યોમાં સિક્રિમ, કુચબીહાર, તીપરા અને ચીતાગાંગનાં ડુંગરામાં કેટલાંક નાનાં સંસ્થાનોછે. દેશનું સ્વરૂપ—પૂર્વ અને પશ્ચિમ સિમાનો દેશ ખાતલ કરીએ તો આખા ઇલાકાનો ઘણો ખરો ભાગ રસાળ અને સપાટ છે. માના કેટલાક ભાગ ગંગા (ભાગીરથી) અને બ્રહ્મપુત્રા મા નદીગ્માના કાંટાથી વીટાઍલેછે. તેથી તે ભાગ ચોમાસામાં નદીચ્યાના પુથી ફુખી જાયછે જેથી ગામો નાના નાના ખેટ જેવાં જાયછે. મા ઇલાકામાં ઠામ ઠામ ઝીલ (સરોવર) જોવામાં આવેછે; તેમાંનાં કેટલાંક ઉનાળામાં સુકાઈ જાયછે. મુખ્ય નદીચ્ય બ્રહ્મપુત્ર એ નદીનું મુળ તિબેટ દેશમાંછે ત્યાંથી તે હિમાલય પર્વત ઉપરથી ઉતરીને ઞાસામ દેશમાંથી માવીને ગાવળપારા ગામ પાસે આા ઈલાકામાં દાખલ થાયછે. તેના મહેદ્રગજા પાસે એ ભાંટા થાયછે. ઉગમણી ખાચ્છુના કાંટાનું નામ બ્રહ્મપુત્રા એવું કાયમ રહેછે. અને આથમણી ખાજુના કાંટાનું નામ કોનઈ નદી એવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com