________________
(૧૨) મળી હતી. તેના ભત્રીજાએ કોટકપુરનો કિલ્લો બાંધ્યો અને ત્યાં તે સ્વતંત્ર રીત રાજ્ય કરવા લાગ્યો. ૧૯ માસકાની સરૂઆતમાં કોકાપુરને મુલાક લાહોરના રાજા રણજીતસિંગને દિવાન મામચંદે લઈ લીધો અને તેને બીજે વરસે ફરીદકોટ પણ જીતી લીધું. ઈ. સ. ૧૮૦૮-e માં જ્યારે સતલજના ડાબા કીનારા ઉપરના જીતી લીધેલા મુલક ઈજે મહારાજાને તેમના માલીકને સેંપવા જરૂર પડી ત્યારે ફરીદકોટ ઘણીજ ના ખુશીથી તેના ધણીને પાછુ સેપ્યું. આ વખતે તેની ઉપજ ઘણી થોડી હતી. ઈ. સ. ૧૮૪૫માં શીખ સાથેની લડાઈમાં ત્યાંની સજા પહારસિંગ અગ્રેજની તરફ હતો. તેના બદલામાં અંગ્રેજોએ તેને રાજાનો ખિતાબ અને નાભાના રાજા પાસેથી જીતી લીધેલા મુલકમાંથી અડધે અધ મુલક આપ્યો અને કોકાપુરની જાગીર તેને પાછી મેં પાવી. વકરસિંગ જે પહારસિંગનો છોકરો અને વારસ હવે તેણે ઈ. સ. ૧૮૪૯માં બીજી શીખ લડાઈની વખતે ઈગ્રેને સારી મદદ કરી હતી. વળી આ રાજાએ ઈ. સ. ૧૮૫–૫૮ના બળવા વખતે કેટલાક બળવાખોરોને પકડ્યા અને પ્રખ્યાત શામદાશ ઉપર હુમલો કર્યો અને તેના મુલકનો નાશ કર્યો. આના બદલામાં ઈગ્રેજોએ તેને દત્તકની સનદ અને બીજે સાથે બેલે આપો.
વરસિંગ ઈ. સ. ૧૮૭૪ના એપ્રીલ માસમાં મરણ પામ્યો. તેની પછી તેને છોકો વિક્રમસિંગ ગાદીએ બેઠો. તે હાલને રાજા છે અને તે ઈ. સ. ૧૮૪૨માં જન્મ્યો હતો. - હીઝહાઇનેસ રાજા વિક્રમસિંગ બહાર તા. ૧લી જાનેવારી સને ૧૮૭૭ના રોજ દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં ગયા હતા. - જાએ માલ ઉપરની જકાત કાઢી નાખી છે તેમની ઉપર હાલ ૪૭ વરસની છે, અને તેમને ૧ તેમનું માન મળે છે. આ રાજ્યના લશ્કરમાં ર૦૦ ડેસ્વાર ૬૦૦ પાયદળ અને પોલીસ અને ૩ લડાઈની તોપ છે.
ફરીદકોટ–એ રાજધાનીનું શહેર છે અને તેમાં જ રહે છે. તે હુધાના શહેરથી નૈરૂત્યકોણમાં ૬૦ માઈલ છે. વસ્તી ૬૦૦ માણસની છે, તેમાં ૩ર૦૦ મુસલમાન, ૧૮૦૦ હિંગ અને ૧૨૦૦ શીખ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com