________________
(૨૭૪)
છે. સ. ૧૮૭૫માં મરણ પામ્યો. તેની પછી તેનો પુત્ર રુદ્રસેન ગાદીએ બેઠો. તે ઈ. સ. ૧૮૨૮માં જન્મ્યો હતો.
હીઝહાઇનેસ રાજા રૂદ્રસેન બહાદુર તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ ના રોજ દિલ્હીમાં પાદશાહી દરબાર ભીત્યાં ગયા હતા. રાજા રૂદ્રસેનને તેમની ગેર વર્તણુકને લીધે ઈ. સ. ૧૮૭૮માં પદભ્રષ્ટ કર્યા અને તેના છોકરા દસ્ત નીકનદનસેનને ઈ. સ. ૧૮૭૯ના માર્ચ મહિનામાં ગાદી સાંપી, તેની કાચી ઉમરના વખતમાં રાજ્યકારભાર ચલાવવાને એક મુપ્રીટેન્ડેન્ટ અને એક કાઉનસીલ નીમવામાં માવી, રાજા ઈ. સ. ૧૮૮૪ માં પુષ્ઠ ઉમરનો થવાથી તે વરસના ફેબ્રુારી માસમાં રાજ્યનો કુલ અધિકાર તેને સોંપ્યા. મા રાજાને ૧૧ તોપનું માન મળે છે અને હુલકા દર્જાની સતાછે. મા રાજ્યના લશ્કરમાં ૪૦ ધોડેસ્વાર તે ૩૧૫ પાયદળ છે.
મલેરકાટલા.
આ રાજ્ય પંજાબ દેશ તાબાનાં સરહિંદ નામના પ્રાંતમાં છે. અને તેના રાજ્યકત્તા અગાન જાતના મુસલમાન છે તથા તે નવાબની ૫દિથી ઓળખાય છે. આ રાજ્યનો વિસ્તાર ૧૬૫ ચારસ મેલ જમીન જેટલો છે તથા તેમાં ૧૧૫ ગામછે. અને તેમાં વસ્તી આશરે ૭૧૦૦૦ માણુસની છે તેમાં ૨૯૦૦૦ શીખ, ૧૬૦૦૦ હિંદુ, ૨૪૦૦ મુસલમાન અને બીજા પરચુરણ છે. વારસિક ઉપજ રૂ. ૨૮૪૦૦૦ બે લાખ ચોરાશી હારને આશરે થાયછે.
દેશનુ સ્વરૂપ—મુલક સપાટ પણ ડુંગરી છે. જમીન પણી રસાળ છે. તેમાં ઘઉં, ડાંગર, બાજરી, જુવાર, તમાકુ, લસણ, અફીણ, કપાસ, શેરડી અને કઠાર વિગેરેની નિપજ થાયછે.
લોક—શીખ, રજપુત, અને મુસલમાન છે. સુખશહેર મલેરકોટલા છે તે રાજધાનીનું શહેર હાવાથી તેમાં રાજ્યકી નવાબ રહેછે. મા શહે લુપ્પાના રેલવે સ્ટેશનથી દક્ષિણમાં ૩૦ મેલને છેટેછે.
અહીંના રાજ્યકત્તાના કુટુંબી પઠાણ જાતના સુસલમાન છે. તેમ સુને કાબુલમાંથી અાવ્યા હતા જ્યારે તે પહેલ વહેલા મા દેશમાં માવ્યા ત્યારે સરહિંદના મુલકમાં તેને સુગલ પાદશાહે કેટલેક અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com