________________
(૧૩) અને જમીન ઉપર ફરી વળે છે. તે પાણી પાઈને ખેતી કરવામાં આવે છે. નિપજ જુવાર, બાજરી, ઘઊં, ગળી, રૂ, તમાકુ તલ વિગેરેની થાય છે. ને નેહેરોવડે જે પાણી પાવામાં આવે છે તેનાથી બાજરી અને જુવાર પાકે છે અને પુર આવ્યા પછી પાણી સુકાય છે તે જમીનમાં ઘઊં તલ વીગેરે પાકે છે. જનાવર વગડામાં વાઘ, ચિત્તા, હરણ, દીપડાં, વન ગધેડાં વિગેરે હોય છે અને ગામ પશુમાં, ગોડા, ઊંટ, મેટાં, બકરો વિગેરે હોય છે.
લેક–મુસલમાન અથવા ઝાટ અને બલુચી વિગેરે મુસલમાન છે. બલુચી લોક ગરા તથા બળવાન છે. ભાટીઆ, વલાણા અને બ્રાહ્મણ વગેરે થોડા હિંદુ લોકની પણ વસ્તી છે. રેલવે પંજાબના લાહોર તરફથી સિંધમાં કરાંચી સુધીની રેલવે લાઈન છે તે બેર પૂરના મુલકમાં થઇને ગએલી છે અને ખેરપૂર શહેર એ એક રેલવે સ્ટેશન છે. મુખ્ય શહેર. પર પૂર એ રાજધાનીનું શહેર છે અને તેમાં રાજ્ય કર્તા ખાન રહે છે. અહીં એક પોલીટીકલ એજંટ રહે છે.
ઈતિહાસ–“રપુરના રાજ્યકર્તા જાતના બલુચી મુસલમાન અને તે તાલપૂર કુટુંબના છે. દેશની ડાબી બાજુને ભાગ કèરાના છેલ્લા વંશજો પાસેથી ઈ. સ. ૧૭૮૩ માં મીર ફતેહઅલીખાને જીતી લીધે હતો. અને પછીથી તે સિંધમાં ભળ્યો. ઈ. સ. ૧૭૮૩ માં મીરઅલી ફતેહખાન તાલપુર સીંધમાં રાજકર્તા થઈ પડ્યો અને આખરે તેના ભત્રીજા મીર સોરાબખાન તાલપુર પોતાના બે કરા મીર રૂસ્તમ અને અને અલી મુરાદે મળી ખેરપુરનું રાજ્ય સ્થાપ્યું. આ વખતે મીર સેરાબખાનના તાબામાં ખેરપુર અને તેની આસપાસનો મુલક હતો. પણ આખરે તેણે બીજે કેટલાક મુલક છતી પોતાનું રાજ્ય ઉતર તરફ સબઝલકોટ અને કાશમીર, પૂર્વ જેસલમેરનું રાજ્ય અને પશ્ચિમ કચ્છાર્ગદાવા સુધી વધાર્યું. ઈ. સ. ૧૮૧૧ માં મીરસરાએ પોતાના જીવતાં પતાને છોકરા મીર રૂસ્તમને ગાદીએ બેસાડ્યો. પણ મીર રૂસ્તમ અને અલીમુરાદ વચ્ચે તકરાર થઈ અને તેથી તેમાંના એક ઇમેજની મદદ માગી. ઈ. સ. ૧૮૧૩ માં જ્યારે કાબુલમાં તે કાન ઉઠયું ત્યારે મીરોએ ખંડણી આપવી બંધ કરી. સિંધ દેશ “અમીર એખિતાબના મુસલમાન રાજ્યકર્તાઓના તાબામાં હતો. સિંધના ઉત્તર ભાગના અમીરોની ગાદીનું શિહેર ખેર પૂર અને દક્ષિણ ભાગના અમીરોનું શહેર હૈદરાબાદ હતું. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com