________________
( ૪ )
મન વિગરેછે. ધર્મ—હિંદુ, મુસલમાની, જૈન, શિખ, ખ્રિસ્તી, બ્રહ્મસમાજ વિગરે ધન છે. પર્વતનાં જંગલી માણસા મહાકાળીના ભંયકર સ્વરૂપને માનેછે. ભાષા—ગૂજરાતી, હિન્દુસ્તાની, મરેઠી, તેલગી, ખગાળી, ઉર્દૂ અને ઈંગ્રેજી એ મુખ્ય ભાષા છે.
ઇતિહાસ—આ દેશનું નામ હિંદુ સ્થથવા હિંદુસ્થાન, અને તેના રહેવાસીઓનું નામ હિંદુ, એ બને પરદેશીઓએ પાડેલાં છે. કોઇ જુના સંસ્કૃત કે પ્રાકૃત ગ્રંથમાં એ નામ નથી; તેમાં તો દેશનું નામ ભરતખંડ કે માયાતૃત અને પ્રજાનું નામ આર્યં લખ્યાં છે.
હિંદના પ્રાચિન ઈતિહાસ સંબધી જેજે માહિતી મળે છે તે માત્ર કલપીત વાતા અને દંત કથા શિવાય ખીજી રીતે મળી શકતી નથી. ઘણા વિદ્વાનોનો એવો મત છે કે હિંદુ લોક મા દેશના અસલના વતની નથી; પણ તે ઉત્તર અને વાવ્યકોણ તરફના મુલકમાંથી માવેલા જણાય છે. હિંદુસ્મામાં બ્રાહ્મણ, ક્ષત્રી અને વૈશ્ય એ જાતો એક્ઝી વખતે આ દેશમાં આવી હાય એમ જણાતું પણ તે એકપછી એક એમ અનેક ટોળાં થઈને આવ્યા. તેમાં પહેલ વહેલા દેશના ધણી રજપૂતો (ક્ષત્રી) થયા. શુદ્ર જાતી જેવા કે ભીલ, સાન્થલ વિગરે જે લોક અસલના વતની હતા તેમને પાધર દેશમાંથી ખસેડી રજપૂતોએ સ્થાપના કરવા માંડી. તેગ્મા પ્રથમ ઉત્તર ભાગમાં વસ્યા અને ત્યાર પછી ધીમે ધીમે દક્ષિણ તરફ વસ્યા, ઘુનામાં જુનુ રાજ્ય સ્થોધામાં હતું એમ હિંદુ ગ્રંથકારો કહેછે. મા ઠેકાણેથી સૂર્ય અને ચંદ્ર વંશની ઉત્પત્તી થઈ. સૂર્યં વશના પહેલા રાજા મનુનો કુવર ઈશ્વાકુ થયો તેની સતા વનમી પેઢીએ રાજા રામચંદ્રજી થયા; તેમણે દક્ષિણ ઉપર સ્વારી કરી પોતાના યુદ્ધ ચાતુર્યથી લકાંના રાજા રાવણને માયા અને તેથી તે મેટલા બધા પ્રખ્યાત થયા કે પ્રાચીન વખતના લોકે તેમને દેવાંશી તરીકે માન્યા મને માજ પણ તે એક ઇશ્વરી અવતાર તરીકે મનાય છે. ચંદ્ર વંશમાં પહેલા રાજા ચંદ્રમા થયો તેના વશમાં કેટલીક પેઢીએ પાંડવ અને કારવ થયા. આ બંને એક કુટુંબની બે શાખા હતી. વિચિત્ર વિષઁ એ નામના રાજાને પાંડુ અને ધૃતરાષ્ટ્ર એ નામના બે કુંવર હતા; તેમાંના પાંડુને અરજીન વિગેરે પાંચઅને ધૃતરાષ્ટ્રને દુર્યોધન વિગરે૧૦૦ કુંવર હતા. તેમની વચ્ચે દિલ્હીની પાસેના હસ્તિનાપુરની ગાદીને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com