________________
પત્રથી જાહેર થઈ ચૂક્યું છે. આગળ વધીને જોઈએ તે શ્રી જૈન શાસનમાં સંઘ શબ્દથી માત્ર શ્રાવકે નથી લેવાતા, પરંતુ પૂ. સાધુએ, પૂ. સાધ્વીજીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓને સમુદાય લેવાય છે. હવે વિચારે કે કહેવાતા દેવસૂરસંઘમાં કેને ગણ્યા?
પ્રશ્ન : એક ગીતાર્થ, બહુશ્રત, પ્રૌઢ આચાર્ય પોતાની માન્યતા એક પ્રકારની જાહેર કરે અને વર્તવાને આદેશ બીજા પ્રકારે આપે, તે કેટલું ઉચિત છે?
ઉત્તર : એને ખરો જવાબ તે એ મહાપુરુષ જ આપી શકે, પણ અમારી દષ્ટિએ એમનું દીલએથી સંતાપ અનુભવતું હશે; કેમકે શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યું છે કે “જે સત્ય છે તે જ આચરવા એગ્ય છે અને જે આચરવા ગ્ય છે તે જ સત્ય છે. એટલે સત્ય અને તેની આચરણ વચ્ચે ભેદ કરી શકાય નહિ. અથવા આની પાછળ દીર્ધદષ્ટિને એ આશય હોઈ શકે કે બુધવારવાળાને આ વખતે સાથે રાખે, જેથી હવે પછી આ લોકેને શાસ્ત્રીય એક નિર્ણય લાવએવામાં અનુકૂળ વર્તાવી શકાય.
આરાધક આત્માઓએ શું કરવું?
પ્રસ્તર–આ સંજોગોમાં આરાધક આત્માઓએ શું કરવું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com