________________
જશે એમ માની લેવાની કેઈ આવશ્યકતા ન હતી. સંભવ છે કે પૂર્વના પ્રયાસે એગ્ય રીતે થયેલા ન હોય કે તે માટેનો સમય પાક્યો ન હોય, તેમજ એ જાણી લેવું પણ જરૂરી હતું કે આવા પ્રશ્નો પ્રારંભમાં ઘણું અઘરા લાગે છે, પણ અનન્ય આત્મશ્રદ્ધાપૂર્વક પુરુષાર્થ કરવામાં આવે તે બહુ સરળતાથી ઉકલી જાય છે.
પ્રશ્ન : આ પગલું ભરવાથી નિવેદનકારે જણાવે છે તેમ સમસ્ત શ્રીદેવસુરસંઘની એક આરાધના થઈ શકશે ખરી ?
ઉત્તર : એક વર્ગને જાણ બૂઝીને અલગ રાખવે અને એકતાની વાત કરવી એતે હસવા ને લોટ ફાકવા જેવી બેહૂદી વાત છે. અમે માનીએ છીએ કે આ રીતે વર્તવાથી તે દેવસુર સંઘમાં કાયમની ફૂટ પડી જશે અને તેમાંથી નવા નવા ફણગા ફૂટતાં સમસ્ત સંઘનું બળ છિન્ન ભિન્ન થઈ જશે. વળી ખરી વાત તે એ છે કે ગેડીને સંઘ એ કાંઈ સમસ્ત દેવસુર સંઘ નથી! અરે! દેવસુર સંઘ કે જે ભારતના અનેક ગામનગરમાં વસેલો છે, તેની સંખ્યાના પ્રમાણમાં ગેડીજીસંઘ મહત્ત્વની સંખ્યા પણ નથી ધરાવત! અને ખુદ મુંબઈના અનેક ઉપાશ્રયના સંઘની અપેક્ષાએ એ એક અંશ માત્ર છે. એટલું જ નહિ, ખુદ ગેડીજીસંઘમાં પણ બે ભેદ છે, તે મુંબઈ સમાચારમાં ગોડીજીસંઘવાળામાંથી ૪૨ સહીઓથી બહાર પડેલા વિરોધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com