________________
શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શાળા-પાઠશાળાઓને ઇનામ માટે તેમ પુસ્તકાલયના
સંગ્રહ માટે અરધી કિસ્મતની ગોઠવણ
સાહિત્યપ્રચારને ઉત્તેજનની યોજના મુંબઈ ઇલાકાનાં સરકારી, દેશી રાજ્યોનાં તેમ જ મ્યુનિસિપાલીટીઓના અને લેલ બેડેનાં કેળવણી ખાતાંઓ, અભ્યાસ તથા વાંચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઈનામો દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાળોની તથા સાર્વજનિક લાઈબ્રેરીઓમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહોળા પ્રમાણમાં સહેલાઈથી ઓછા ખરચે થઈ શકે તે માટે શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ પિતાની માલિકીનાં પુસ્તકો (રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અધી કિસ્મતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુકૂળતા કરી આપવાની યેજના કરી છે.
રાસમાળા ભાગ ૧-૨ (સચિત્ર) ઉપલી સંસ્થાઓને ૧૨ના ટકા કમીશનથી વેચાતી મળશે.
આ યોજનાનો લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સંસ્થાઓ પ્રેરાય તે માટે પિતાની માલિકીનાં પુસ્તક પરિચય તૈયાર કરી પ્રકટ કરેલ છે. જેને તે જોઈને હશે તેને ટપાલ ખર્ચને રૂ. ૦-૧-૬ મેકર્ભે મફત મોકલવામાં આવશે. આ પુસ્તકે અરધી કિસ્મતે વેચાતાં લેવા ઈચ્છતી સંસ્થાએ નીચેને શિરનામે પત્રવ્યવહાર કરે. માનાથે મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા.
શ્રીફાર્બસ ગુજરાતી સભામંદિર ૩૬૫, વિઠ્ઠલભાઈ પટેલ , મુંબઈ નં. ૪,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com