________________
નં૦ ૨૩૦ અ. બુદ્ધરાજ(લચરી)નાં સર્સણિનાં તામ્રપત્રો
(કલચુરી) સં. ૩૬૧ ઈ. સ. ૬૦૯-૧૦ વડેદરા રાજ્યના પાદરા તાલુકાના પાદરા ગામની દક્ષિણે ચાર માઈલ છેટે સહિષ્ણુ ( સરસવણી ) ગામમાં રહેતા પટેલ કરસન દાજીના કબજામાં આ ૫તરાં છે. મી. કેશવલાલ રણછોડ કિર્તનિઆ મારફત વડોદરાના મી. વિઠ્ઠલ નાગરને આ પતરાંની ખબર પડી અને તેણે ડો. હલ્ચને ખબર આપ્યા. ડે. હુલ્યની વિનતિ ઉપરથી વડોદરાના કામચલાઉ રેસીડન્ટ લેકર્નલ સી. ડબલ્યુ. રેવનશાએ તે પતરાં તપાસવા માટે તેને મોકલ્યાં. ડે. હુશે મને આપેલી સુંદર છાપ ઉપરથી હું આ લેખ પ્રસિદ્ધ કરૂં છું. ( પતરાં બે છે; દરેક અંદરની બાજુએ કેતરેલ છે અને માપ ૧૦ ઈચ૭ઠ્ઠ ઇંચ છે. કેર વાળીને જાડી કરેલી છે. પહેલા પતરાની નીચેના ભાગમાં અને બીજાના ઉપરના ભાગમાં બે કાણું છે તેમાં બે વગર રેલી કડીઓ છે જેને વ્યાસ ર ઈંચ અને ઈચ છે. સીલ છે નહીં અને હવાની નિશાની પણ નથી. કેતરકામ બહુ જ સંભાળપૂર્વક કરેલું છે અને આખાં પતરાં સુરક્ષિત છે. અક્ષરનું કદ ૨ ઇંચ છે. વલભી અને ગુજરાત ચાલુક્યના લેખમાં વપરાએલી દક્ષિણ બાજુની લિપિમાં લેખ લખેલો છે. નીચેના અક્ષરે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે.
પં. ૨૦ માં આદ્ય “એ” અને કુમારીવાડીમાં ઔર ૫. ૩૪ અને ૬ માં કિવિતક અને મસ્જરિત માંને “e” પં. ૧૦ વહિત અને માદા માંને . પં. ૨૧ અપર્વ માં ન. પં. ૯ અને ૩૨ માં પડ્યાં ગતિરથ અને પથ માને છે કે પં. ૩૧ રાષ્ટ્ર માં . પં. ૩૧ જાજ અને રન પં. ૯ રિઝ અને શો માં બે જાતના સ. ૫. ૧૭ જ્ઞાન માં અંતને અને ૫. ૨૯ વર માં છેલે તે પં. ૪ વઃ માં છઠ્ઠામૂલીય અને વિકger માં ઉપમાનીય વિસર્ગ.
૫. ૩૫ માં ૩૦૦, ૬૦, ૧, ૫, અને ૧ નાં ચિત્રો છે. આશીવરાત્મક અને શાપાત્મક પાંચ કલેકે, જે પં. ૨૮ થી ૩ર સુધીમાં છે તે સિવાય આ લેખ ગદ્યમાં છે. ભાષા સંસ્કૃત છે. અનુસ્વારને બદલે કંઠસ્થાની અને દંતસ્થાની અનુનાસિક નાપર્યા છે. જી હામલીય અને ઉપદમાનીયત વિસર્ગ )નો ઉપયોગ થયેલો છે. વર્ષમાં પછી જ પાટો બેવડે લખ્યું છે અને ૫ પહેલાં પ ખરી રીતે બેવડે લખ્યું છે. સંધિ પણ કયાંક કયાંક બરાબર કરેલ નથી.
કલચુરી વંશના કૃષ્ણરાજના દીકરા શંકરગણુના દીકરા બુદ્ધરાજ સંબંધી આ લેખ છે. ડેકના રહીશ બમ્પ સ્વામિન્ નામના બ્રાહ્મણને, ભરૂકચ્છ વિષયમાં ગોરજા ભેગમાં મૂહજા
- ૧ એ, ઈ. વ. ૬ પા. ૨૯૪ એક કીહોર્ન ૨ વીએના ઓરીએન્ટલ કોંગ્રેસના એરીયન સેકશનના રીપોર્ટ પા. ૨૨૬ મે ૫, ૨૧ મે, ગુજરાત ચાલુય યુવરાજ ધ્યાશ્રય શીલાદિત્યનાં સુરતનાં પતરાંમાં થોડુંમાના શો સાથે આને સરખાવે. એ, ઈ, , ૮ પ. ૫૫ ૫. ૨૧ માં હિઝ માં આદ્ય જે આવે છે. ઇ. એ. વ. ૫. પા.૧૫૫. પં. ૨૪ મે શા માં આદ્ય ગૌ આવે છે. ૩ ઈ. એ. વ. ૧૯ પા. ૩૦૯ મે વિષ્ણુવર્ધનનાં સુરતનાં પતરાંમાં જ આવે છે. જ વલભી પતરાંમાંથી કાઢેલાં ચિહને સાથે આ મળતાં આવે છે. ૫ સરખા પાણિની ૮-૪-૪૯. ગુરૂના લેખે પા. ૭૩ મે ૨૪ માં ૩ બેવડો લખ્યા છે, તેમ જ પા. ૨૫૩ મે વરસાદ માં અને એ માં પણ લખેલ છે. ૬ હેલના લેખમાં એ ઈ. નતેજ વેલ્યુમમાં ૫, ૫ પં. ૬ ઠી એ પણ કલચુરીને કટમ્યુરિ લખેલ છે:
લેખ ૮૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com