SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ १३२ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર નાં- આજ રાજાનાં નવસારીનાં પતરાં જ. એ. બ્રે. રા. એ. સા. વે।. ૨૦ પા. ૧૪૨ મે ડા. ડી. આર, ભાંડારકરે પ્રસિદ્ધ કર્યો છે તેમાં લે. રથી—૨૧ ૨૩, ૨૪, અને ૨૬ થી ૩૮ ના તરજુમે આપેલ છે, àા. ૩૫ ની પહેલી બે પંક્તિ તેને બેઠી નથી તેના હજીપણ તરન્નુમા થઈ શમ્યા નથી. àા. ૩૯ અને ૪૦ ના હશે ઇ. એ, વેા. ૧૪ પા. ૨૦૧-૨ ઉપર તરજુમે કર્યાં છે. લે।. ૧ ભગવાન્ જિનેન્દ્રનું નિત્ય, સંપૂર્ણ રીતે સમજાય તેવું, નયના પ્રમાણુ વાળું, સર્વદા ઐશ્વર્યનું પામ, ખરાબ માર્ગના આશ્રયના નિષેધ કરનારૂં, ભવ્ય અને વશવતી મનવાળા મનુષ્યને પ્રસન્નતા આપનારૂં શાસન જય પામે છે. શ્લા. ૨૨ ચન્દ્રકિયાના સમૂહ જેવી જેની ( ધ્રુવની ) શ્વેત કીતૅ ( મેરૂ ) પર્વતના શિખર પર બેઠેલી વિદ્યાધરીએાનાં ટાળાંએથી ઉત્સાહપૂર્વક ગવાય છે. ક્ષેા. ૨૫ એ ( ધ્રુવ ) એલેજ આંઠું ( આ દુનિયામાં ) પરમેશ્વર ( ૧ ચક્રવર્તિ નૃપતિ; ૨ શંકર ભગવાન) સ્વરૂપે અવતર્યાં છે; કેમકે તેણે (૧ શિવ નામના રાજાએ ૨ ઉંચા વૃષભધ્વજને અને ભસ્મને પેાતાનાં કરી લીધાં છે એવા શિવે) વૃશાંકના પરિવાર અને સમૃદ્ધિને પેાતાનાં કરી લીધાં છે, તે પેાતાના મજબૂત અને ઉંચા કિલ્લાએાની પુરતી સંભાળ લેવાને ટેવાએલા હતા. (કેમકે શ્રી શંકર ભગવાન્ ઔદાર્યના સવરૂપ (પેાતાની પત્ની) દુર્ગાને આભૂષણા અને અલંકારાથી વારંવાર શણગારવાની ટેવવાળા હતા ); અને ગાંગકુળના એક અગ્રણી રાજાને કેદ કરવાથી અથવા ( તેનાં સૈન્યાએ ) ગંગા નદીના વહેતા પ્રવાહને અડચણ કરવાથી એની કીર્તિ વધી છે ( અથવા ગંગા નદીના સતત વહેતા પ્રવાહને વારંવાર અડચણ કરવાથી જેણે પાતાની ક્રીતિ વધારી છે— ગંગા નદી જ્યારે શંકર ભગવાનની જટામાં ગુંગળાઈ જઈને અદૃશ્ય થયાં હતાં ત્યારે ) ૫૦ ૪૨—૪૮. અને હવે રાજા શ્રી કશાજ અથવા સુવર્ણ વર્ષ જેમને બધાં ( પાંચ ) વાઘોના ઉપયાગ સાધ્ય છે અને જે માટા મેાટા ખંડીઆ રાજાના સ્વામી છે અને સંપૂર્ણ સ્વાસ્થ્યવાળા તેએા સઘળા રાષ્ટ્રપતિઓને, વિશયપતિઓને, ગ્રામપતિઓને, ગ્રામસૂટને, યુક્તા અને નિયુક્તાને, થામના મૂળ વસાતિઓના વડાઓના મુખ્ય અધિકારીઓને અને લાગતાવળગતા ખીજા અધિકારીઓને આજ્ઞા કરે છે કે તમને જાણ થાય કે મારી અને મારાં માતપિતાની કીર્તિ અને પુણ્યની વૃદ્ધિ માટે— પવિત્ર વૈકિકાના તીર ઉપર વિજયાંકિત છાવ ણીમાં હું રહેતા હતા તે વખતે— અંબાપાટક ગામની ઉત્તરે આવેલ ઢાશુના કુવાવાળું હિરણ્યયેગા નામનું ખેતર મેં દાનમાં આપેલું છે. તે શ્રી નાગસારિકાની સાથે સંકળાયેલું છે. તેની સીમાએ નીચે પ્રમાણે છેઃ— પૂર્વે શ્રીધરના કુવાવાળું ખેતર, દક્ષિણે એક વ્હેનીયું, પશ્ચિમે મહા નદી પૂરાવી અને ઉત્તરે સમ્મપુરા ( સાર્વજનિક ) કુવા, આ ખેતર મ મલ્લવાદિના શિષ્ય શ્રી સુમતિના શિષ્ય પ્રતાપી આચાર્ય અપરાજિતને આપેલું છે. મલ્લવાદી મૂત્રસંઘની ચાર શાખાઓમાંની સેનસંધને અનુયાયી હતેા. મેં તે દૈનિક પૂજા, વૈશ્વદેવ, તથા શ્રો નાગસારિ કાની હદમાં આવેલા અરહના મંદિરને જોડાએલી અને સંખપુરના આભૂષણુ રૂપ મઠની દુરસ્તી તથા તેમાં સુધારાવધારા કરવાના આશયથી આપેલું છે. ૫૦ ૪૮-૫૩. આ પ્રમાણે સીમાએથી નિીત આ ખેતર સ્નાનથી શુદ્ધ થઈને શક સંવના છ૪૩ મા વર્ષની વૈશાખી પૂર્ણિમાને દિવસે હાથમાં જળ રેડીને શિષ્યાની પરંપરાને સૂર્ય, પૃથ્વી, સાગર, નદીએ અને પર્વતેનું અસ્તિત્વ હૈાય ત્યાં સુધી, ધાન્ય તથા સુવર્ણના સ્વરૂપમાં તેની ઉપજ ( મહેસુલ ) ભેાગવવાના હક સાથે, કાયમી અને કામચલાઉ સૈનિકાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy