________________
१२२
गुजरातना ऐतिहासिक लेख નવસારીના મૂલસંઘની જે સંસ્થાને કઢે આ દાન આપ્યું છે તે આ મંદિરથી ભિન્ન હોવી જોઈએ, કારણ તે દિગમ્બર પથની હતી અને જે પાછળથી નાશ પામી હોય.
ઓ પછી લેક ૧લામાં જીનેન્દ્રના શાસનને ય સૂચવે છે. ત્યાર પછીના ૩૯ શ્લોકમાં રાષ્ટકટની મૂળ શાખાની અમોઘવર્ષ ૧લા સુધીની અને ગુજરાત શાખાની કકર્મ સવર્ણવર્ષ સુધીની વાવલિ આપેલ છે. આમાંના ઘણાખરા ગ્લાકે રાષ્ટ્રકટ વંશનાં બીજું પ્રસિદ્ધ થએલાં દાનપત્રોમાં આપેલ છે, તેથી તેને સાર આપવાની જરૂર નથી. થોડા ઉપગી મુદ્દાની જ ચર્ચા કરવી એગ્ય છે. વસાવલિ શેવિંદ ૧ લાથી શરૂ થાય છે. તેના પિતા અને પિતામહ ઇન્દ્ર પૃચ્છક રાજ અને દન્તિવર્મનનાં નામે જે કેનૂરના લેખમાં, સજાનનાં અમોઘવર્ષ ૧લાનાં તામ્રપત્રોમાં અને દશાવતાર શુકાના લેખમાં આપેલાં છે તે આ દાનપત્રમાં આપેલ નથી. આમાં દન્તિર્ગનું નામ મૂકી દેવામાં આવ્યું નથી, તેમ જ વશુદિડેરી અને રાધનપૂરનાં શેવિંદ ત્રીજાનાં દાનપત્રોમાં તથા આ જ દાતાનાં વડેદરાનાં પતરાંમાં અને કૃષ્ણ બીજાનાં કપડવંજનાં પતરાંમાં ચાલયના પરાજયને યશ દક્તિદુર્ગને બદલે કૃષ્ણ ૧લાને આપવામાં આવ્યું છે તેમ કરવામાં આવ્યું નથી. ત્યાર પછીના રાજ કરનાર કછુ ૧લાનાં પરાક્રમે ત્યાર પછીના સાત ( ૧૨-૧૮)
ગ્લાકામાં વર્ણવેલાં છે. પણ તે વર્ણન ચાલુપ્રકારનું છે. ગાંગ અને પૂર્વના ચાલુકય સાથેના તેના વિગ્રહને ઉલ્લેખ નથી. માત્ર રાહ૫ને પરાજય એ એક જ ઐતિહાસિક બનાવ વર્ણવ્યું છે, પણ તે દુશ્મનની ઓળખાણ આપેલી નથી. કૃષ્ણ ૧લાની પછીના રાજ્યકર્તા શેવિંદ રજાને મૂકી દીધું નથી, પણ તેના નાનાભાઈથી થએલા તેના પરાજય સંબંધી કાંઈ હકીક્ત નથી. ત્યાર પછીના ૬ લોકો ( ૨૦-૨૫) ધવની કારકીર્દી વર્ણવે છે. શ્લોક ૨૫ સિવાયના બધા આપણું જાણેલા છે અને ચાલુ પ્રશંસાત્મક છે. શ્લોક ૨૫ મારી સમજ મુજબ બીજા કેઈ પણ દાનપત્રોમાં આવેલો નથી અને તે ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી છે. આ શ્લોકમાં પતિનિરોવિદજી એ શબ્દ શિવ અને પ્રવના વર્ણન માટે વપરાયા છે અને તે પાશ્ચાત્ય ગાંગ અને કદાચ પાલે અને ગુર્જર પ્રતિહાર ઉપર મેળવેલા વિજય સંબધી હેય, જેને કેદ કર્યો તે ગાંગ રાજા શિવમાર જે તેને સમકાલીન હતું તે હવે જોઈએ. કેટલાક ગાંગના લેખમાંથી પણ આ હકીકતને ટેકો મળે છે. શિવમારના દીકરાનાં મણગેનાં પતરાંઓ ઈ. સ. ૯૯૭ નાં જોકે બનાવટી છે, પણ તેમાં પણ શિવમાર ચારે તરફથી મુશ્કેલીઓથી ઘેરાયે હતું તે હકીકત સત્ય લાગે છે. ગવાડિપુરનાં પતરાંમાં લખ્યું છે કે શિવમારે પોતાના નાનાભાઈ વિજયાદિત્યને ગાદી ઉપર બેસાર્યો પણ તેણે ભરતની માફક પૃથ્વી પિતાના મોટા ભાઈની પત્ની સમાન માની તેને ભેગવી નહીં. આ રામાયણની ઉપમા ઉપરથી એમ અટકળ થાય છે કે શિવમાર કદાચ રાષ્ટ્રકૂટના કેદખાનામાં હશે અને તેને નાનો ભાઈ તેની ગેરહાજરીમાં લડત ચલાવતો હશે. જર્નાતિનિષ એ શબ્દોમાં પાલ અને ગુર્જર લશ્કરા ઉપર પ્રવે જિત મેળવવાની હકીકત સજન અને વડોદરાનાં પતરાંમાં છે તેનો ઉલ્લેખ પણ કહ્યું છઉં, ગંગા ઓળગતા રાષ્ટ્રકૂટના લશ્કરને ગંગાને પ્રવાહ રેકનાર શિવની સાથે સરખાવવાની પણ કવિની કલ્પના હોય.
ત્યારપછીના ૬ શ્લોકમાં (૨૬-૩૧) ત્યાર પછીના રાજા ગેવિંદ ૩જાનાં પરાક્રમો વર્ણવ્યાં છે, જે ચાલુ રીવાજ મુજબનાં છે. સ્તમ્ભનું હુલ્લડ એ એક જ ઐતિહાસિક બનાવે છે. ઉત્તર અને દક્ષિણ હિન્દના રાજાઓ સાથેના ગોવિંદના યશસ્વી વિગ્રહ સંબંધી કાંઈ પણ લખ્યું નથી. તેનાં રાધનપુરનાં પતરાંમાં એક ોકમાં લખેલ છે કે પોતાના પિતાના ગાતી છોડી તેને ગાદી આપવાના
૧ એન્સાઈકલોપીડીઆ એક રીલીજીયન એન્ડ એથીકસ વ. ૬ ૫. ૨૯. ૨ એ. ઈ. વ. ૧૮ ૫. ૨૦૫, મા. સ. ૧ ઈ. . ૫ પા. ૮૭, ૪ ઇ. એ. વો ૧૧ ૫. ૧૫૭, ૫ એ. ઈ. વ. ૬ ૫, ૨૪૨, ૬ ઇ. એ. . ૧૨ પા. ૧૫૮, ૭ એ, ઈ. વ. ૧ ૫. ૫૩. ૮ એપીઝારીઆ કર્ણાટિકા . ૯ નેલ મગલ નં ૬૦ ૯ આ ૯િપનાને હું સંમત નથી (તે)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com