________________
- પદ
વિસ્તારપૂર્વક ફરીથી વળામાંથી મળેલા શિલાદિત્ય ૧ લાનાં તામ્રપ -
- ગુ. સં. ૨૮૭ ક. ૧. ૭ (ઈ. સ. ૬૦૬). . આ દાનપત્રનાં બે પતરાં એક જ બાજુ કતરેલાં છે અને ઉપર જે કાણાં છે તેથી કી વડે રહેલાં છે. ડાબી બાજુની કડી ઉપર લંબગોળ સીલ છે, જેમાં ઉપડતે વૃષભ કેલે છે અને બીજા શબ્દો લખેલા છે. પતાં ૧૨ લાંબા અને ૮ ઇંચ પહોળાં છે. કેટલીક જગ્યાએ કટાઈ ગયાં છે, પણ બાકીના ભાગ બરાબર વાંચી શકાય છે.'
દાન વલભીમાંથી આપવામાં આવ્યું છે. યક્ષશુર વિહારમાં રહેતી શિશુ માટે કપડાં, ખેરાક, હવા વગેરે મટ, અદ્ધ ભગવાનની પૂજામાં જોઈતાં ચંદન, ગંધ, પુષ્પ માટે અને વિહારના કહ્યાતુટ્યા ભાગના સમારકામ માટે ઘાસરમાંનું નિડક ગામડું શિલાદિત્ય ઉર્ફે ધર્માદિત્યે દાન આપેલું છે. ૨. ર૨ થી ૨૪ માંથી જણાય છે કે પિતાને વિહાર વટી જવાથી યક્ષશુરે બાંધેલા વિહારમાં જિલુણીઓ રહેતી હતી. ગુહસેનનું નામ વંશાવળીમાં ભટ્ટાર્ક પછી તરત જ લખેલું છે અને વચમાંના, ચાર રાજાનાં નામ મૂકી દીધાં છે.
, અયુક્તક, વિનિયુક્તક, દ્રાફિક, મહત્તર, ચાટ, ભટ, કુમારામાત્ય વિગેરે અધિકારીઓના નામ આપેલાં છે.
દૂત ભટ્ટાદિત્યયશસ હતો અને લેખક સશ્વિવિગ્રહને અધિકારી વદિ હતો. તિથિ ઇ. સ. ૨૮૭ ના કાર્તિક વદિ ૭.
૧ જ. યુ. બ. વ. ૭ ૫૭ ૧ પા. ૮૦ એ. એસ. ગઢે ૨ સં. ૨૮૧ અને ૨૮૭ નાં પતરાંમાં જ દૂતાનું નામ ભદ્રાદિત્યથસ લખેલ છે. અમારા રીત વલભી તામપત્રોમાં પાટવી કુમાર દવા તરીકે હોય છે. આ માત્ર યસ પટવી કુમાર હશે તે અને તેના બાપ પહેલાં મરી ગયો હશે? શિલાદિત્ય ૧ લા પછી તેને નાનો ભાઈ ખત્રહ૧૩
ચાલો આવ્યો છે. મા ખમય સં. ૨૮૦ નાં બે નાનપત્રોમાં તાતરી આવે છે, પરગ્રહ ૧ લાનો બ દાનપરા ઈ. સ. ૧૯૦૨ માં લાઠી વાળ વિરીમાંથી તેમ જ અમરેલીમાંથી મળ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com