SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ન ૨૫૩ જાફરાબાદ પાસે શિયાળ બેટમાંને લેખ વિ. સ. ૧૩૪૩ માઘ સુ. ૧૦ ખેતરમાં ચાર લેખે ઉભેલા છે તે પિકીને अक्षरान्तर (४) ६० ॥ संवत् १३४३ माघ शुदि १० गुरौ गुर्जर प्राग्वाट ज्ञातीय ठ° पेथडश्रेयसे तत्सुत पाल्हणेन श्री नमिनाथबिंब कारितं प्रतिष्ठितं । श्रीनेमिचंद्रसूरिशिष्यश्रीनयचंद्रसूरिभिः॥ નં. ૨૫૪ વઢવાણમાં માધવ વાવને લેખ વિ. સં. ૧૩૫૦ (ઈ. સ. ૧૨૯૬) કારતક વદ ૮ ગુરૂવાર કાઠિયાવાડમાં વઢવાણ શહેરમાં લાખા પિળ નામે પશ્ચિમ દરવાજે માધવ વાવ આવેલી છે, જેના એક ઘુમટના ખુણામાં નીચેનો લેખ કોતરેલો છે. अक्षरान्तर प्रथम बाजुपर संवत् १३५० वर्षे कार्तिक वदी ८ गुरु नागरज्ञातीय श्रीसामसुतमीदयं श्रीसीपु बीजी बाजुपर नागरज्ञातीय महं श्रीसाढलसुतामह श्रीतशमादीती. ૧ રીલી, એ, રી. , પા. ૨૫૩ ૨ આર એલ, એ. આર. ૫, ૨૪૧ બસ અને ઝન્સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy