________________
નં૦ ૨૪૩
મેહેર રાજા જગમલ્લનાં ટિમાણામાંથી મળેલ તામ્રપત્રા*
વિ. સંવત્ ૧૨૬૪ આષાઢ સુદ્ધિ ૨ સેામવાર (ઇ. સ. ૧૨૦૭)
ભાવનગર પાસે ઢિમાણામાંથી મળેલાં નીચે આપેલાં તામ્રપત્ર-દાનપત્ર–ને એક ક્ટાગ્રામ્ ડૉ. ખગ્રેંસે મને આપ્યા હતા. એમને એ ક્ાટોગ્રાફ ભાવનગરના મી. વજેશંકર ગૌરીશંકર તરફથી મળ્યા હતા. પતરાંનું માપ ૧૦૧૩૪૭પુ”નું છે, અને તેના કાંઠા જાડા કરેલા છે.
તેમાંથી જાણી શકાય છે કે, સંવત ૧૨૬૪ ના આષાઢમાં, એટલે આશરે ઇ. સ. ૧૨૦૭ ના મધ્યમાં, શેત્રુંજી નદીના કિનારા અણહિલપાટકના ચૌલુકય રાજા ભીમદેવ ૨ જાના તાખામાં હતા; અથવા ટુંકામાં કાઠિયાવાડના તે ભાગ ઉપર તેની સાર્વભૌમ સત્તા સ્વીકારાઈ હતી. રાજ્ય પચાવી પાડનાર જયંતસિંહના સં. ૧૨૮૦૨ ના દાનપત્રની માફ્ક આ દાનપત્રમાં પણ ભીમદેવના હંમેશના ઈલ્કામા “ શ્રમિનલિદ્રાન ” અને ક્ષણમતિ, ’' જેમાંના પહેલા ઈલ્કાબ તે પેાતાનાં સં. ૧૨૫૬૪નાં તથા સં. ૧૨૬૩૧નાં દાનપત્રામાં ધારણ કરે છે, તે આપ્યા નથી. આપણા દાનપત્રમાં ભીમદેવને આપેલાં મન્ને મિત્ત્તા—ષનારાયળાવતાર” અને “શન્યનીવયંવર''—એક બીજા દાનપત્રમાં પણ આવે છે. વળી તેમાં તેના મુખ્ય મંત્રિ ચાચિગદેવનું નામ પણ આપ્યું છે.
"
..
આ દાનપત્ર મેહુર રાજા જગમલ્લે મ્માણક॰માંથી જાહેર કર્યું હતું. તેમાંની મુખ્ય ખાખતા નીચે પ્રમાણે છેઃ—જગમલ્લે તલાજા'નાં મેટાં શહેર( મહાશ્યાન )માં એ લિંગા સ્થાપ્યાં, જેને પેાતાનાં માતાપિતાનાં નામે આપ્યાં. અને તે લિંગાને કાંબલૌલિ૧૨ અને ફૂલસર૧૭માં એભૂમિખંડા અર્પણ કર્યો અને તેને ખેડવા માટે ત્રણ ખેડુતેાની નિમણુંક કરી. દ્વારપાલ સાખડાએ ત્રણ દાના આપ્યાં હતાં, તેમાંનુ એક તલાજાનાં મંદિને અને કાંખલૌલિ અને ફૂલસરનાં એ પવિત્ર સ્થળને; ખીજું પેાતાની ખાલાક ૪ની મિલ્કતમાંથી રાઉલઉચ્છદેવને નવા દેવાની પૂજા માટે, અને ત્રીજું ટિંબાણકમાં આપવાનું હતું. વધારાનાં દાને ટિંખાણુકના વેપારીએ તરફથી નોંધાયેલાં છે; તેમ જ એ જ વ્યાપારીઓએ આપનારા કરી, તથા તલાજા, કાંબલૌલિ અને ફૂલસરની દુકાનાએ આપવાના
આ ઇ, એ. વા. ૧૧ પા. ૩૩૭ ઈ. સુલ્શ ૧ શેત્રુંજી નદી જે પાલિતાણા, પાસેથી વહે છે, ર્ પ્રા. યુલ્ડરનાં “ ચૌલુક્ય દાનપત્રા’ માંહેનું ન. ૪ ( ઈ. એ. વા. ૬ પા. ૧૮૦) ૩ ચૌલુકય દાનપત્રા ન: ૫ થી ૧૦-૪ મી. એચ. એચ. ધ્રુવે પ્રસિદ્ધ કરેલું" ( ઇ. એ. વા. ૧૧ પા. ૭૧ ) ૫. ચૌલુકય દાનપત્ર નં. ૩ પતર્ પહેલ` ૫. ૧૧ ૬ ‘ નારાયણાવતાર ’–ચાલુય દાનપત્ર નં. ૪ પતર્ પહેલુ. પં. ૧૫ અને લક્ષ્મીસ્વંયવર ન. ૯ ૭ રાસમાલા વે, ૧ પા. ૨૧૧ ૮ પ્રે. બ્યુહુર મને જણાવે છે કે મેહરા હાલની મેર જાતિ છે, જેએનાં મૂળસ્થાના રાજપૂતાનામાં મેરવાડા ( મેરવા૨ા )માં છે, પરંતુ જેએની હસ્તિ કાઠિયાવાડમાં પણ નજરે પડે છે. ખન્મક ને બદલે આ પ્રાકૃત રૂપ દાનપત્રમાં વાપર્યું` છે. ૧૦ હાલનું ઢિમાના જ્યાંથી પતરાં મળી આવ્યાં હતાં અને જે તલાનથી વાયવ્ય કાણુમાં છે. ૧૧ આ શહેર શેત્રુંજી નદી ઉપર કાઠિયાવાડમાં અગ્નિક્રાણુમાં આવેલ છે, જે ખાટી રીતે તલાન એમ ગાલાય છે, પ્રા. બ્યુક્તના મત પ્રમાણે જૈન નોંધ પ્રમાણે તેનું જૂનું નામ · તાલધ્વજ ’છે. ૧૨ હાલનું કામ્યાલ ( તલાનથી પશ્ચિમે ) ૧૩ હાલનું ફૂલસર (તવાનથી દક્ષિણે )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com