SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૨૪૦ ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ લેખા. નં. ૯ વિ. સ. ૧૨૧૧ વિ. . ૫ પ્રાસ્તાવિક ગુજરાતમાંથી નીચે જણાવેલા લેખ મી. કઝીન્સ ભેળા કર્યા હતા. તે પ્રે. બુહુરે મને વાંચવા માટે આપ્યા હતા, ૧ ભત્રીમાંથી નં. ૧–૩ ૬ રેહામથિી નં. ૧૨-૧૬ ૨ દિલ્મલમાંથી નં. ૪-૭ ૭ સત્રામાંથી નં. ૧૬ થી ૨૬ ૩ માંડલમાંથી ને. ૮ સેનકમાંથી 1. ૨૭૨૮ ૪ મુંજપુરમાંથી નં. ૯ ૯ તારંગામાંથી નં. ૨૯ ૫ પાલણપુરમાંથી નં. ૧૦-૧૧ નં. ૮ ની પહેલી ૬ પંક્તિ અરેબીકમાં લખેલી છે અને છેલ્લી ગુજરાતીમાં લખેલી છે તે સિવાય બધા લેખે દેવનાગરીમાં લખેલા છે. તે ઘણુ ખરા ખંડિત અને ભૂંસાઈ ગયેલા છે. ભાષા સંસ્કૃત અને ગુજરાતીનું મિશ્રણ છે. તેથી લેખેનાં વાંચન અને ભાષાન્તર સંતોષકારક નથી. - તેમાંથી મળતી ઉપયોગી હકીકત નીચે મુજબ ગોઠવી શકાય. ગુજરાતના રાજદ્વારી ઈતિહાસની થેડી હકીકત તેમાંથી મળે છે. નં. ૭ માં સુલતાન અહમદના રાજ્યની એક તારીખ મળે છે. તેમ જ તેના પિતા સલતાન મહમદનું તેમજ તેના પિતા મહમઝકર શાહનાં નામ મળે છે. વિરમગામ તાલુકામાં માંડલિ( હાલના માંડલ)ના અધિકારી માલિક કામચંડનું નામ તેમ જ રાણક નામે પેટા તાલુકદારનું નામ છે. નં. ૧૧ માં ડેડીઆ કુટુંબના રજપુત મુખી વનરાજના સં. ૧૨૮૨ માં થએલા મૃત્યુનું વર્ણન છે. ૧. ૧૭ થી ૧૯ માં સરેત્રાના બે મુખીઓનું વર્ણન છે. (૧) અરજુણજી જે સ. ૧૬૦૮ માં રાજ કરતું હતું અને(૨) તેને દીકરા હરદાજી જે ૧૨૮૫ અને ૧૯૮૯ માં રાજ કરતે હતો. નં. ર૭ માં સૂણુક હાલના સેનકનું ગામ સં. ૧૩૫૬ માં જેના કબજામાં હતું તે મહારાણું ખેતલનું વર્ણન છે. તપાગચછના મહારાજે સંબંધી નીચે મુજબ હકીકત મળે છે. ન. ૨૯ માં લખેલ છે કે હીરવિજય સં. ૧૬૪ર માં ભટ્ટારક હતા. તે જ લેખમાં તેની પછીના વિજયસેનનો પણ ઉલ્લેખ છે. તેની પછીના વિજયદેવને ઉલેખ નં. ૨૦ થી ૨૩ માં તેમ જ ૨૫ અને ૨૬ માં છે. તે બધા લેખે સં. ૧૬૮૮ ના છે. તેની પછીના વિજયસિંહનું વર્ણન લેખ ને ૨૦ માં છે. લેખ નં. ૨ માં મહિદેશ્વરીય મઠના ગુરૂ જીરાજ એટલે કે ઘણું કરીને જેરાજ અગર રાજના નામની માહિતી મળે છે. अक्षरान्तरे १ संवत् १२११ वर्षे वैशाखे शुदि ५ वर२ हडा[थानम ]मा-तथा माय--[थरि [ सी [क] स માસા -- ઘવ–શ્રી ત્રિ પુર] પિત... ભાષાન્તર લેખ ઘણો જ ઘસાઈ ગએલો અને ઘણું કરીને જમણી બાજુએથી તૂટેલે છે સંવત ૧૨૧૧ વૈશાખ શુદિ પ સિવાય બીજું કઈ અર્થ સહિત વાંચી શકાય તેમ નથી. ૧ એ. ઇ. . ૧ પા. ૨૮ કે. જે. કોર્ટે ૨ મુજપુરમાં નમી મહદમાં મોભીયા ૫ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy