SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख રીતે જોડાયાં તેમ, કલાના સાધનથી મુખ્ય સ્થાન ગ્રહણ કરી, ગૌણનો ત્યાગ કરી, કાલે શ્રુતિના સાધન વડે તેના કર અને ચરણને જોડાઈ ગયાં. પણ અફસોસ ! તેઓ ત્યાં સ્થાન રાખી શક્યાં નહીં (. ૧૭) “તેના આધારરૂપ ગૃપનો ત્યાગ કરી, ગુણસંચયોએ ઉપર પ્રમાણે અવતરણ પસંદ કર્યું નહીં તે તે કુદરતી ક્યાંથી હોય અને તેની સાથે વૃદ્ધિ કેમ પામ્યા હોય? (લે. ૧૮) તે યોવન ઉન્મત્ત ગજેન્દ્રની બાજુ પરથી દોડનાર મન તેણે મારી નાંખ્યું; કારણ કે તેના સિવાય ઇન્દ્રિઓને મંડળ વિષયવાસનાની સીમાપાર ૫ગલું ભરી શકતું નથી. (બ્લા. ૧૯) કાયાથી આકાશ માકક જીવ આવૃત છે, જેમ ગૃહ વિગેરે ... ... તેથી સદા અન્યને આત્મવત્ માની, આર્થિને સહિત પિતાની લક્ષમીને સમાન ઉપભેગ કર્યો. (લૈ. ૨૦). તેના ... .. કર જે અતિક્રિોધનો નિવાસ હતો તે જોઈ અને તેવું જ હદય અને નમાવેલું ધનુષ્ય ઇ– તે વીર નૃપે શત્રુઓનાં દર્પવાળાં શિર રણુમાં છેદી નાંખ્યાં. (લે. ૨૧) શત્રુ તરફ ધનુષ નીચું નમાવી કોણે ભલું કર્યું ? તેથી તેનાં શત્રુ તરફ ડાતાં ઉત્તમ બાણું ખરું નિશાન ભેદી કૃતાર્થ થતાં. (શ્લે. ૨૨) તેની કીર્તિ અચિંત્ય હતી; જે અફસોસ ! તેના કરમાંની અસિથી ભયભીત થઈ શત્રુનાં ગૃહમાં ગઈ અને પુનઃ આવવા તિરસ્કારપાત્ર થઈ હતી. તે કીર્તિ જે સાત સાગરથી આવૃત ભૂમંડળના દિવ્ય પ્રતાપવાળી અને પુરાતનમાં બ્રાન્તિ વાળી છે, તે દેવેથી શુદ્ધ છે, એમ ગવાય છે. (શ્લે. ૨૩) તેનાથી ગુણરત્નને મહાનિધિ, યુદ્ધના મહા અર્ણવના મંથન માટે મદાર પર્વત સમાન ખ્યાતિવાળો, શૂરે વત્સરાજ જ હતે. (પ્લે. ૨૪) અહીં બાળપણથી જ મૂર્તિભવનમાં ભદ્ર સહિત શ્રી (લહમી દેવી) વસે છે. અને અહીં સતત મહિમા લાવનાર ભર્તુનું મન જાણનારી, સ્વવિષય છુપાવતી વધુ સમાન વડા છે તે વિષ્ણુની માફક વત્સરાજ નૃપ સાથે સ્પર્ધા વિના રહે છે. ( શ્લે. ૨૫). એક અમ્બરમાં બધી ન સમાઈ શકવાથી પૃથ્વીની કેટલીક દિશાઓએ ખુણામાં આશ્રય લીધે તેથી ત્યાગી વત્સ નુપે તેમને યશના જભાનાં વસ્ત્ર પહેરાવ્યાં. (લે. ૨૬) તેણે મનાથ દેવને અલંકાર માટે સુવર્ણ અને રનથી પ્રકાશિત છત્ર આપ્યું. અને દીન અને અનાથ માટે એક ચાલુ રહેતું સત્ર તેણે સ્થાપ્યું. (પ્લે. ૨૭) “તેને પુત્ર નૃપ શ્રી ત્રિલોચન પતિ, લાટ દેશનો ભૂપ કલિકાળના નૃપમાં એક પાડવા સરખો હતે. ( શ્લો. ૨૮) તે સત્ય ને ધર્મ હતો અને, શઠ સાથે વક્ર હતા અને સમાન હતે. ( . ૨૯) અરે ! તેના જુના શત્રુઓ ઘણુ મુંઝાઈ ગયા હતા. તે ભકતા હતો ત્યારે તેઓ વિહારના મળના નિશાનવાળા હતા તે વિચિત્ર હતું. (લે. ૩૦) શત્રુને સંગ્રામભૂષણ, શત્રુનું અસિથી શિર છેદી નાંખતે ત્યારે (અસિપ્રહારથી) કંઠની આજુબાજુના ગાળ જખમમાંથી જશથી વહેતા રક્તની ધારાઓ વહતી. ખરેખર તેનું (શત્રુનું) અંગ એકાએક તેનાં સર્વ અવયવો તેનાં પ્રભાવના અગ્નિથી તપી જઈ રંગમાં બદલાઈ ગયું અને કરમાં અસિ ધારી સહસા આગળ ધસ્યો. (શ્લે. ૩૧) તે અતિ ધમ પે ત્રિભુવન ચંચળ છે, એમ માની અહીં ભૂમિ, ધેનુ અને અર્થનાં દાન દ્વિજોને આપ્યાં .(લે. ૩૨) શક સંવત ૯૭૨ વિકૃત વર્ષમાં પિષ વદિ અમાસ સૂર્યગ્રહણ ને મંગળવારે પશ્ચિમ સાગરના તીરે જઈ અગત્યતીર્થના પવિત્ર સ્થળે જઈ, ત્રિલેથન નૃપે, કુશિક ગોત્રના, ભાર્ગવ માધવને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy