________________
प्रा. पे. विवेचन
આ સમયમાં જૈન ધર્મનું પ્રાબલ્ય ખાસ ધ્યાન ખેંચે એવું છે અને રાજાઓની વંશાવળી જેવી ઢબથી મંત્રી વસ્તુપાળ અને તેજપાળના કટુબીઓનાં નામ આબુ અને ગિરનારની ઉપરનાં જૈન મંદિરમાંના લેખોમાં જોવામાં આવે છે. આ મંત્રીઓનું વંશવૃક્ષ પણ નીચે આપવામાં આવેલ છે:
ચાલુકય (સોલંકી) વંશવૃક્ષ શ્રીરાજી (રાજ) લીલાદેવી ચાવડાવંશી
મુલરાજ=માધવી (ચાહમાન ભેજની પુત્રી)
૯૯૮-૧૦૫૩ (વિ. સં.) ચામુંડરાજ
૧૦૫૩-૧૦૬૬
વલ્લભરાજ
દુલભરાજ
૧૦૬૬-૭૮
નાગરાજ
ભીમદેવ ૧ લે
| ૧૦૭૮-૧૧૨૦ કર્ણ ઐયમલ્લ
૧૧૨૦-૫૦ જયસિંહ સિદ્ધરાજ, અવતિનાથ,
ત્રિભુવનગર, વવરકજિશ,
૧૧૫૦-૧૧૯૯ કુમારપાલ
| ૧૧૯૯-૧૨૨૯ અજયપાલ
| ૧૨૨૯, ૧૨૩૧, ૧૨૩૩ મૂલરાજ ૨ જે
૧૨૩૩-૧૨૩૫ ભીમદેવ ૨ એ અભિનવ સિદ્ધરાજ
બાલનારાયણાવતાર સમ ચક્રવતિન શ્રીમજયંતસિંહ
૧૨૩૫-૯૮ ત્રિભુવનપાલ ૧૨૯૯
વસ્તુપાળ તથા તેજપાળનું વંશવૃક્ષ અણહિલપુર પાટણમાં પ્રાગ્વાટ વંશમાં
ચડ૫
ચર પ્રસાદ
સેમ
અધરાજ=કુમારદેવી
લુચિગ મલદેવ વસ્તપાલ તેજપાલ જાહણ માઉ સાઉ ધણુદેવી સેહગા વયજીકા પદમલા
૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com