________________
गुजरातमा ऐतिहासिक लेख સિક્કામાં આ વંશના મૂળ પુરુષ ભટાર્કનું નામ ખાતરીપૂર્વક વાંચી શકાય છે પણ પ્રત્યેક રાજાના નામ વાંચી શકાતી નથી. આ બધાં ઉપલબ્ધ સાધન વડે ઉપજાવેલી આ વંશની વંશાવળી નીચે
વલભીવંશના રાજાઓ
ભટાક
ધરસેન ૧ લો
ધરપટ્ટ
(ધરપ૩)
સિંહ ૧૮૦-૨૦૧
ધુવસેન ૧ લે ૨૦૦-૨૩૦
*ગુહસન
- ૨૩૫-૨૫૦
::: ધરસેન ૨ જે.
1 ૨૫૦-૨૮૦
બસ૧ લે
શીલાદિત્ય 1 લે
૨૮૦-૮૫
પરગ્રહ ૧ લો
રિભદ
*ધરસન ૩ જે ૩૦૦-૩૦૮
ધ્રુવસેન ૨ જે ૩૦૮-૩૨૩
શીલ દિત્ય ૨ જે
*ખરગ્રહ ૨ જે ૩૩૫-૪૦,
ધ્રુવસેન ૩ જે ૩૩૧-૩૫
*ધરસેન ૪ થે ૩૨૩- ૩ ૩૧
શીલાદિત્ય ૩ જે
૩૪૦-૭૦
ધ્રુવસેન ૪ થે
તક તરીકે
શીલાદિત્ય ૪ થે
| _૩૭૦-૯૦ શીલાદિત્ય ૫ મે
૩૦૦-૪૦૦ શીલાદિત્ય ૬ કે
૪૨૦-૪૫ શીલાદિત્ય ૭ મે
૪૪૫-૫૦
પાશ્ચાત્ય ચાલુક્યવંશી આ વંશના ૬ લેખે ગુજરાતના ઇતિહાસ માટે ઉપયોગી જણાયાથી અહી દાખલ કરવામાં આવેલ છે. તે ચે. સં. ૩૯૪ (ઈ. સ. ૬૪૦ થી ૪૯૦ (ઇ. સ. ૭૩૯) સુધીના સમયના છે. આ લેખમથી વાતાપીના પાશ્ચાત્ય ચાલુકો પિકી જે જે રાજાઓને સંબંધ બતાવતું વંરાવૃક્ષ ઉપજાવી શકાયું છે તે નીચે આપ્યું છે. આ બધાં દાન આપવાનાં સ્થળો તેમ જ દાનમાં અપાયેલાં ગામ તથા ક્ષેત્રે સુરત તથા નવસારી આજુબાજુમાં એટલે કે લાટ અગર દક્ષિણ ગુજરાતમાં આવેલાં છે.
૧ * આ ચિતવાળા રાજાઓનાં દાનપત્રો આ સંગ્રહમાં દાખલ કરેલ છે. ૨ સાલ ગુપ્તવલભી સંવતમાં આપેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com