________________
खंभातमां चिंतामणि पार्श्वनाथनो शिलालेख (૧૭) આ બનેને, વંશને અતિ ઉજજવળ કરનાર (ઉદ્ધારનાર) ભિમદ,જલહન, કાકલ, વયજલ, ખિમદ, ગુનિમ આદિ પુત્રો હતા.
(૧૮) મહાન્વીર પવિત્ર મનવાળે યશેધન નિજ પિતાના પિત્રાઈ ભાઈ સહિત શૈવ અને જૈન ધર્મ અનુસરતા. ' (૧૯-૨૦) અધિદને બે પુત્રો... ... ... પ્રજાને સદાચારથી રંજનાર, પરસ્પર સનેહમાં રામ અને લક્ષમણું સમાન. મદનપાલ અને . - કુમુદ સમાન વજનને શશિ સરખા તેની પત્ની જહણુ દેવીથી જેમ સરસ્વતીએ શબ્દને અને અર્થને જન્મ આપે તેમ ઉત્પન્ન થયા.
(૨૧) ગુણિઓમાં અગ્ર ખેતલ રાજાએ કલિયુગને છ. સિંહના બાલ સમે નિર્ભય વિજયસિંહ નામે વિખ્યાત તે ભૂમિ પર શશિ સમાન ભાસતે હતો.
(૨૨) ધર્મના પરમ અનુયાયી તેના અનુજ લાલાને મૃત્યુ પછી તેના શ્રેયાર્થે તેણે જિનેન્દ્રના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો.
(૨૩) ગજ સમાન કલિયુગને એકી હસ્તે તેડવા પ્રયત્ન કરનાર, સૂર્ય માફક વંશને ઉજજવળ કરનાર, અને કલ્પવૃક્ષ જેમ ગુણિ અને દીનને સહાય કરનાર વિજયસિહ જય પામે.
(૨૪) સદાચારથી વિમળ કીતિ તેના ચરણમાંથી (ગુણનું અનિવાર્ય ફળ રૂ૫) હાય તેમ પવિત્ર .. ••• • •
(૨૫) તેને, જેને ભાઈ તેના પહેલાં મૃત્યુ પામ્યું હતું એવાને, સદાચારમાં પણ અતુલ અનુપમા અને શ્રીયાદેવી પત્નીઓ હતી. અને ત્રીજી પત્ની અતિધર્મ અને પવિત્ર સહવિ હતી.
(૨૬) તેના પુત્ર દેવસિંહ મેરૂ સમાન મહિમા પ્રાપ્ત કરી વંશને દીપક માફક પ્રકાશિત કર્યું.
(ર૭) આ દેવસિંહ, પિતે માન્ય કરેલા ગુરૂ, અને વિદ્વાનેથી રતુતિ પામેલા યશસાગર યશકીર્તિના બોધ પ્રમાણે ત્રણવાર અહંતની પૂજા કરે છે.
(૨૮) હુંકાર વશમાં અમૂલ્ય મણિ સમાન, નિજ પુણ્યકૃત્યને અવતાર, શશિ સમાન યશ સંપન્ન, જિન શાસન અનુસરવા ગ્ય, સર્વ પાપને પૂર્ણ નાશ થયાથી ઉજજવળ સાંગણ નામને એક પુરૂષ હતે.
(૨૯) સિંહપુરના વંશમાં, પાપના માર્ગનો વિજય કરનાર, સદાચારી, જૈન ધર્મની ભૂમિ ઉપર કલ્પ તરૂ સમાન જયત જ હતે.
(૩૦) જિનની પૂજાપરાયણ અતિ મહાન પ્રહાદને પાત્ર માણસને દાન રૂપી અમૃત સિંચન કરીને પૃથ્વીતલનું પ્રક્ષાલન કર્યું.
(૩૧) વધારામાં માલવદેશમાંથી ચિત્રકુટમાંથી સવાલક્ષ સહિત (2) આભા અનુજ સહિત આ સાધુ સાંભદેવ જૈનના નામથી જાણીતે અહીં આવ્યો.
(૩૨) પ્રજ્ઞ સાધુ ધાન્ધ, બુદ્ધિમાન કહુ, ધરણીમાં સુખી ધારણધર • • • • મુનિમાન જાતિના તથા હાલ અને રાહક ઈષ દશી સાધુઓ ત્યાં હતા.
(૩૩) વળી સાધુ ગાજપતિ પણ હતો. જેની આજ્ઞાનું પાલન નૃપના મહેલમાં સદા થતું; જે રાજ્યમાં દક્ષ હતું અને જિનની શ્રી અંધ ઉપર ધારનાર હતે.
( ૩૪-૩૫) તે ધામો નામે પૃથ્વી પર ધર્મને અવતાર હતો. તેને વિનયી જિનચિંતામણિ પ્રભુ નાપતિ નામને નૃપથી પૂજનીય સાધુ, સુભક્ત, મિત્ર અને પ્રસિદ્ધ પુત્ર હતા. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com