________________
નં. ૧૮૭ ગિરનારના લેખે નં. ૩૪
વિ. સં. ૧૨૮૯ આશ્વિન વદિ ૧૫ સેમવાર રાજલ અને વેજલની ગુફાઓની પૂર્વમાં અને ગૌમુખ તરફ જવાના રસ્તાની પશ્ચિમમાં આવેલા ખડક ઉપર આ લેખ છે.
अक्षरान्तर
वस्तुपालविहारेण हारेणेवोज्वलश्रिया उपकंठस्थितेनायं शैलराजो विराजते ॥ श्रीविक्रम संवत् १२८९ वर्षे आश्विन वदी १५ सोमे महामात्य श्रीवस्तुपालेन आत्मश्रेयोथ पश्चाद्भागे श्रीकपर्दियक्षप्रासादस्समलंकृतः श्रीशत्रुजयाव[ तार ] श्रीआदिनाथपासा. दस्तदप्रतो वामपक्षे स्वीयसद्धर्मचारिणीमहंश्रीललितादेविश्रेयोर्थ विंशतिजिनालंकृतः श्रीसम्मेतशिखरपा. सादस्तथा दक्षिणपक्षे द्वि० भार्यामहंश्रीसोखुश्रेयोर्थं चतुर्विंशतिजिनोपशोभितः श्रीअष्ठापदप्रासादः० अपूर्वघाटरचनारुचिरतरमभिनवप्रासादचतुष्टयं निजद्रव्येण कारयांचवे ॥
ભાષાન્તર
માલા જેવા શુભ્ર અને જેમ માલા કંઠને શેભાવે છે તેમ પ્રવેશદ્વારને શોભાવતા વરતુ પાલના વિહારથી આ પર્વત પ્રકાશે છે.
વિક્રમ સંવત્ ૧૨૮૯ આશ્વિન વદિ ૧૫ સેમવારે મહામાત્ય શ્રીવાસ્તુપાલે ચાર નવાં અને સુંદર અનુપમ મંદિર બંધાવ્યાં, જેમાંનાં બે મંદિરે આત્મશ્રેયાર્થ બંધાવ્યાં હતાંએક પશ્ચિમ ભાગમાં શ્રીપદ યક્ષનું મંદિર, બીજું શત્રુંજયાવતાર શ્રી આદિનાથનું, ઉપરના મંદિરની ડાબી માજીએ અને ત્રીજ સવના શિખરવાળ' અને વીશ જેનાથી શાસીત પાતાની સંદ લલિતાદેવીના શ્રેયાર્થે અને ચોથું ચેવિશ નથી શોભી, અષ્ટાપદનું મંદિર પિતાની બીજી ભાર્થી સોખક, ના શ્રેય માટે બંધાવ્યું.
૨ પી. બી. એ. બી. પા. ૧૨ . બસ અને કઝન્સ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com