SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख નં. ૩–નો સારાંશ. ૧. પ્રસ્તાવના (અ) વંશાવલી.t ૧. મૂલરાજ ૧ (પહેલો ). ૨. ચામુદ્ધરાજ ૩. દુર્લભરાજ ૪. ભીમદેવ, ૧ પ. કર્ણદેવ, શૈલેજ્યમલ્લ. જયસિહદેવ-અવનિપતિ, ત્રિભુવનગ૩ અને વર્વરકપર વિજય મેળવનાર અને સિદ્ધ ચક્રવર્તિ. (સિદ્ધોને ચકવર્સ) ૭. કુમારપાલદેવ-શાકંભરીના રાજાને યુદ્ધમાં જિતનાર. ૮. અજયપાલદેવ-શિવને પરમ ભક્ત અને સપાદલક્ષના રાજાને નમાવનાર. ૯. મૂલરાજ. ૨ (બી) ગર્જનના રાજાને યુદ્ધમાં પરાજય કરનાર ૧૦. ભીમદેવ-અભિનવ (બીજો) સિદ્ધરાજ (બ) અણહિલપાટકમાં રાજ્ય કરતો ભીમદેવ, અગંભૂતા અથવા ગંભૂતાના રાજપુરૂષ અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૬૩, શ્રાવણ સુદી ૨ ને રવિવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન ઈહિલા ગામ. તેની સીમા (અ) પૂર્વમાં દેઉલવાડા ગામ. (બ) દક્ષિણે કાલ્લરી ગામ. (ક) પશ્ચિમે શેષદેવતિ ગામ. (ડ) ઉત્તરે ધારીયાવલિ ગામ. ૩ દાનનાં પાત્ર-રાણું સમરસિંહ ચહુમાનની પુત્રી રાણી લીલાદેવીએ કરીર અને માલતી ગામો વચ્ચે લીલાપુરમાં બંધાવેલાં ભીમેશ્વર અને લીલેશ્વરનાં મંદિરો અને તે જ સ્થળનાં પ્રપા અને સત્રાગાર. ૪ રાજપુરૂ–દાનને લેખક કાયસ્થ, ઠાકુર કુમારને પુત્ર (એટલે ચીફ રછાર) મહાક્ષપટલિકા ઠકુર સરિન|| (૨) દતક મહાસાંધિવિગ્રહિક ઠાકુર સૂધ(?) # અહિં દર્શાવેલા બધા રાજાઓ આ દાનપત્રમાં અને પછીનાંમાં મહારાધિરાજ પરમેશ્વર અને પરમભટ્ટારમના ઈકાબો ધારણ કરે છે, જેથી તેઓ ઉચ્ચ ગુણવાન અને શિવના ઉપાસકો હતા, એમ જણાઈ આવે છે. t વિરમગામથી પાટણના રસ્તામાં આવેલું કાલરી ગામ કદાચ હોય. | ‘કેસરીન ને બદલે બલ હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy