________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર–સારરૂપે ૧-પ્રસ્તાવના –(અ) “પ્રૌઢ પ્રતા૫” એમ વક્તિ ૮-૯ માં ઉમાપતિ–વર-લબ્ધ-પ્રસાદ પહેલાં અહીં છે તે વિકમ સંવત ૧૨૬૩ ના નં. ૩ માં તેની પાછળ છે તે અપવાદ સિવાય, વિશાવલી હૈ. અહલરના અણહિલવાડના થલજ્ય દાનપત્ર નં. ૩ સાથે શબ્દ શબ્દ મળતી આવે છે. અન્તના ભગવાન વ્યાસના ઑકે પણ તે જ છે. ફક્ત નં. ૩ નો બ્લેક. ૩. પડતા મૂક્યો છે. | ( બ) અણહિલપાટકમાં રાજા ભીમદેવ. ૨. દંડાહિમથકના રાજપુરૂષો અને પ્રજાને વિક્રમ 1 ૧૫૬ (ઈ. સ. ૧૨૦૦ ) ભાદ્રપદ, અમાસ ને મંગળવારે નીચેનું દાન જાહેર કરે છે – ૨-દાનનું પાત્ર–રાયકવાલ બ્રાહ્મણ જ્ઞાતિના તિ સોઇલને પુત્ર આસધર.
૩-દાનની વસ્તુ-કડાકામમાં પૂર્વ ભાગે, મહીસાણા ગામના આનલેશ્વરદેવની ભૂમિની પડાશની અને ડાબી તરફ ઉલિગ્રામ જતા માર્ગ વાળી ચાર (૪) હલવાહ ભૂમિ જેની સીમા
પૂર્વે-આરડ અને બલનાં ક્ષેત્રો. દક્ષિણે- રાજમાર્ગ પશ્ચિમે–આનલેશ્વરદેવનાં ક્ષેત્રો.
ઉત્ત—ગાંગાસત નેવાંઊય આદિ નજીક હલિકાગામની સીમા. ૪-રાજપુરૂષ-લેખક, વૈજલને પુત્ર મહાક્ષપટલિક કુંયર દૂતક, મહાસાંધિવિગ્રહિક ઠકર ભીમાક.
આ રાજાને આજદિન સુધી સર્વથી પહેલાં પ્રકટ થએલો લેખ તેનું રાજ્ય વિકમ સંવત ૧૨૬૩ માં આણે છે, અને છેલ્લામાં છેલ્લે પ્રસિદ્ધ થએલો લેખ તેના રાજ્યનો અંત વિક્રમ સંવત ૧ર૯૮ માં નક્કી કરે છે. આમ હોવાથી, આ લેખ ઘણું જ અગત્યનું છે, કારણ કે તેનાથી આપણે આ રાજાનું રાજ્ય વિ. સં. ૧૨૫૬ ( ઈ. સ. ૧૨૦૦ સુધી પાછળ લઈ જઈ શકીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com