SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ अजयपालनां ताम्रपत्रो ભાષાન્તર-સારૂ રૂપે શિવની જ્યેામકેશ ( પંક્તિ. ૧) અને સ્મરારાતિ ( ૧,૨ ) નામથી સ્તુતિના એ Àાક પછી, લેખ નીચેની વંશાવળી આપે છેઃ—મહારાજાધિરાજ, પરમેશ્વર અને પરમબ્રટ્ટારક, શ્રીમાન્ જયસિઁહદેવ ( ૧,૩) જે પ્રસિદ્ધ અણહિલપાટકમાં (૧,૨) અધિષ્ઠિત હતા અને જેણે વર્વરકાને જિહ્યા હતા. તેના પાનાનુધ્યાત શાક ંભરીના રાજાને પરાજય કરનાર મ. ૫. ૫. શ્રીમાન્ કુમારપાલદેવ (૧,૫ ) જેને ઉમાપતિ શિવે વરદાન આપ્યું હતું તે હતા. તેનેા પાદાનુયાત શિવના મહાન ભક્ત ( ૧,૫) મ. ૫. ૫. શ્રીમાન્ અજયપાલદેવ ( ૧,૬) હતા. AA અજયપાલદેવ રાજા હતા (૧,૬) અને તેના પાદાપદ્મોવિન મહામાત્ય શ્રીસેામેન્દર (૧,૬) રાજમુદ્રાને લગતાં સર્વ કાર્યો તથા ખીજાં ખાતાંની દેખરેખ રાખતા તે સમયે બ્રામ્હણપાટક શહેરમાંથી (૧,ર). પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રીમાન્ અજદેપાલદેવની પ્રસાદીથી નર્મદા નદીના તટ ઉપરના પ્રદેશ પર રાજ્ય અમલ કરનાર (૧,૮) મહામણ્ડલેશ્વર શ્રીમાન વૈજલદેવ (૧,૭), પૂર્ણ પથક તાબાનાં (૧,૮) માય઼ ગામ ૪૨ મધ્યે આલવીડ ગામ્સના (૧,૯ ) દડનાયક, દેશઠકકુર, અધિષ્ઠાનક, કરણ પુરૂષ, શય્યાપાલ, ભટ્ટપુત્ર અને અન્ય સમસ્ત રાજપુરૂષ અને નજીક વસતા વિશયિકેા, પદ્મકિલા અને બ્રાહ્મણાત્તર પ્રજાજનાને જાહેર કરે છે કેઃ— તમને જાહેર થાએ કે ( ૧,૧૧ ):~ અમારા બ્રાહ્મણપાટકમાં (૧,૧૧ ) મુકામ છે ત્યારે વિક્રમકાળ પછી સંવત ૧૨૩૧ ના કાર્તિક શુદ્ધિ ૧૧ ને સામવારે ઉપવાસ કરી, ધર્મવૃદ્ધિ તથા અમારાં માતિપતાના અને અમારા યશની વૃદ્ધિ માટે (૧,૧૭) જડ અને ચેતનના પિતા શિવ તથા પુરુષાત્તમની ( ૧,૧૩) પુજા કરી (૧,૧૩) અમે ચાહુંયાણ વ’શના (૧,૧૭ ) મામડલેશ્વર શ્રીમાન વૈજલદેવ (૧,૧૮), અપૂર્વ ૫૦ બ્રાહ્મણુના લેાજન માટે ખણ્ડાહક (૧,૧૮) ગામના દક્ષિણ વિભાગમાં ઉપર કહેલું આલવીઢગામ્લ, દેવ અને બ્રાહ્મણેાના ભક્તિના હક્ક વર્જ કરી આ જ્ઞાનપત્રમાં નક્કી કરી જણાવેલા હક્કો સાથે, ખણ્ડાહુના (૧,૨૧) ધર્માદા સત્રાગારને આ દાનપત્રથી આપીએ છીએ. [૨૧ થી ૩૧ પંક્તિમાં દાન દેનાર ભાવિ રાજાએને આ દાન ચાલુ રાખવા આજ્ઞા કરે છે. અને ચાલુ આશીર્વાદાત્મક અને શાપ આપનારા ૭ શ્લેક ટાંક છે. તે વચન ૩૧ મી પંક્તિમાં ‘ઈતિ’” શબ્દથી સમાપ્ત થાય છે]” ૩૧ મી પંક્તિમાં “૧૬૩૧, કાર્તિક, શુકલપક્ષ, ૧૩, બુધવારે ’ છે તે દાનપત્ર લખાયાનેા અથવા અપાયાનેા દ્વિવસ જણાવે છે. ‘દ્વક પ્રતીડાર શાભનદેવનું” નામ અને તેની પછી મહામણ્ડલેશ્વર શ્રીમાન વૈજલ્લદેવના સ્વહસ્ત આ છે' એવા શબ્દે, અને જેના હાદ્દો અને દાન સાથેના સંબંધ અસ્પષ્ટ છે. એવા વામદેવ નામે રાજપુરૂષનું નામ આપીને લેખ સમાપ્ત થાય છે. ૨ પૂર્વ શબ્દના યથાર્થ ઉપયોગ કહી શકાતા નથી. પરંતુ તે એમ દર્શાવવા માટે હાય રે પચાશ નવા બ્રાહ્મણે આને પ્રથમ કાઈ વાર ભાજન ન કરાવ્યું ડામ અને આ તેજ વખતે સુરતમાં જ ગામમાં ત્રણની થી તા હૈય અથવા સાગામમાં વસેલા ાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy