SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातला ऐतिहासिक लेख સિંહ અને કુમારપાલદેવનાં અણહિલવાડ રાજ્યમાં ઉદયપૂર પ્રથમથી જ આવ્યું હતું, એ આગળના લેખ ઉપરથી આપણે જાણતા હોવાથી આ લેખનું એતિહાસિક મહત્ત્વ એટલું જ છે કે, તેઓના પછી ગાદીએ આવનાર અજયપાલદેવની સાબીત થઈ શકે તેવી તારીખ, આપી છે. આ લેખની તારીક, ૧ લી પંક્તિમાં, આંકડાઓમાં જ “ સંવત ૧૧ર૯ માં, વૈશાખ શુકલ પક્ષ ૩ ને સેમવારે” આપી છે. અને ૭ મી પંક્તિ પ્રમાણે, જે દાન લેખમાં આપ્યું છે તે અક્ષય તૃતીયાને દિવસે “યુગાદિના પ્રસંગ ઉપર એક સદ્દગત પુરુષ( કદાચ દાતાના પિતામહ)ના શ્રેય માટે અપાયું હતું. એટલે અજયપાલદેવના રાજ્યની ભરોસાપાત્ર મળેલી ત્રીજી તારીખ, સમવાર, તા. ૧૬મી. એપ્રિલ, ઈ. સ. ૧૧૭૩, દેશી દક્ષિણના પુરાં થયેલા વર્ષ ૧૨૨૯ અથવા દક્ષિણનાં ચાલુ વર્ષ ૧૨૩૦ ના વૈશાખ શુદિ ૨, છે. અને તેણે પૌષ સુદિ ૧૨ ને દિવસે રાજ્ય શરુ કરી ત્રણ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું એવી ચાલુ કથા જે સત્ય હોય, તે અજયપાલને રાજ્યારોહણને દિવસ ૨૮ મી કબર ઈસ. ૧૧૭ર =વિક્રમ ૧૨૨૯ પુરાં થએલા અથવા ૧૨૩૦ ચાલુના પૌષ સુદિ ૧૨ ને હોવું જોઈએ. દાન આપનાર શ્રી લુણપસાક એ સંસ્કૃત “અવળગણનાં પ્રાકૃત રૂપ “જોવા”ને અપબ્રશ છે એ ચાખ્યું છે. આજ નામનું બીજું રૂપ “MYલા” છે. તે, અગાઉ પ્રસિદ્ધ કરેલાં વે. ૬ પા. ર૧૦ માં વિક્રમ સંવત ૧૩૧૭ નાં તામ્રપત્ર દાનની ૧૩ મી પંક્તિમાં આવે છે. ત્યાં લણપસાજદેવનું વર્ણન રાણક તથા તે લેખમાં આપેલાં દાનના દાતાના દાદા તરીકે કરેલું છે. અને, જે કે પિતામહ અને પૌત્ર વચ્ચેને ૮૮ વર્ષને સમય જરા લાંબે લાગે તે પણ તે આપણા દાનને લૂણપસાક હોય એ હું અસંભવિત માનતો નથી. આ લેખમાં બતાવેલાં સ્થળોમાં, ભેલસ્વામિન એ ઉદયપુરની દક્ષિણે ૩૪ માઇલ ઉપર બેતવા નદીના પૂર્વ કાંઠા ઉપરનું હાલનું ભેસા શહેર હેવાનું ચોક્કસ થઈ ચૂક્યું છે. બીજાં ગામ તથા શૃંગારિકા, જે “બી” લેખમાં પણ આપ્યું છે, તેઓ હજી ઓળખાયાં નથી. - . .. બુરહાર મને જણાવે છે કે “વિચારશ્રેણી પ્રમાણે અજયપાલને પૂર્વજ કુમારપાલ વિક્રમ સંવત ૧૨૨૯ સુદ ૧૫ ને રોજ મુની ગાથા અન્ય પ્રબંધ પ્રમાણે તે તારીખ વિક્રમ સંવત ૧૨૩૦, પોષ સુદ ૧૨ હતી મી. કાથવટે તિની પ્રસ્તાવનામાં પા., ૧૩ માં ૧૨૩૨' દ્વાદશી- ફાગુન સુદ “એમ ઉતારે કરે છે, જે . ન્યાણની તારીખ બેટી જ હોવી જોઈએ, અને જે તેના મૃત્યુની ચાલતી આવેલી તિથિ કદાચ હશે. ધર્મસાંવના મવચન પરીક્ષા “પ્રાંત:= ૨.૫ ૬ ર૩ એ પ્રમાણે છે. જુઓ, પ્ર. ભાંડારકરને ૧૮૯૭ રીપેરી પાર્ટ ૪૫ * જ. છે, એસ એ, , , ૫, ૧૧૧ અને ૧૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy