________________
कुमारपालना राज्यनी वडनगर प्रशस्ति
(૨૧) દ્વિજવર્ગના અશ્રાન્ત વેદઘાષથી વ્હેરા બનેàા, અવિરત હૈામના અગ્નિના ધુમાડાએથી અંધાપાને પામેલે, અનેક દેવમંદિરોની ધ્વજશિખાએના આધાતથી લૂલે ખનેલે, કલિયુગ, પેાતાને સમય હાવાથી ઉત્સાહયુક્ત ડાવા છતાં, આજે એ નગરની સમીપ આવી શકતા નથી.
( ૨૨ ) વિપ્રવનિતાએના વિવિધ રત્નાલંકારની ફેલાઈ રહેતી પ્રભા વડે હસતા, અને સતત ગીતધ્વનિથી વાચાળ ખનેલા માગેર્યાં જ એ નગરમાં, અવિરત ઉત્સવમાં દૃષ્ટિએ પડતા હેાળ વિભવને પ્રકટ કરીતે, રાજાની સૌરાજ્ય-સંપત્તિને જાહેર કરે છે.
४७
( ૨૩ ) એ નગરમાં દ્વિજજન યજ્ઞા વડે દેવાનું પણ રક્ષણ કરે છે અને શાન્તિક પૌષ્ટિક કર્મ વડે ભ્રૂપની અને રાષ્ટ્રની પણ રક્ષા કરે છે; છતાં એના તીવ્ર તપને માધ ન આવે એ હેતુથી એ રાજાએ વિપ્રપુરના રક્ષણ અર્થે કાટ અઁધાન્ય છે.
(૨૪) એ કેટના પ્રભાવ વડે આ નગરમાં જલાયા જળથી લેાકને તૃપ્ત કરે છે, અને એ કાટથી રક્ષાએલી ક્ષેત્રભૂમિ પણ પુષ્કળ ધાન્યસંપત્તિ ઉપજાવે છે, એ વાત મનમાં ધરીને, સકલ બ્રાહ્મણની ઉપર ઉપકાર કરવાની ઇચ્છાથી, ચૌલુકયડામણએ આ નગરને કાટથી વિભૂષિત બનાવ્યું.
(૨૫) આ દિવાલ તેના પાયા રસાતલમાં જતા હૈાવાથી ગિરિ સમાન છે; તે મહા આ ભાગથી શ્લાઘ્ય હાઈ મહાલેાગથી શ્લાઘ્ય શૃંગારી સમાન છે; તે મહાન ઉન્નતિની પ્રાપ્તિનું સાધન હાવાથી સાગર સમાન છે; કપિનાં શિર તેમાંથી દેખાતાં હાવાથી રાક્ષસેાના પતિ(રાવણ )ના રિપુઓના વિજય સમાન છે; ઈષ્ટકાઅન્તથી રૂચિર હાવાથી ઈષ્ટાકાન્ત રૂચિર નારી વર્ગ સમાન છે.
(૨૬) આ ગાળ દિવાલ જેનું શિલાશિર ચુનાના લેપથી શ્વેત છે, તે, ગુંચળાંના થી મનહર, શત ક્રૂષ્ણુ ઉંચી કરનાર, કુંડળી રૂપમાં ગાળ વીંટાઈ જનાર, યજ્ઞપુરૂષ( વિષ્ણુ )ની આજ્ઞાથી રસાતળમાંથી આવનાર અને રત્ના(ઉચ્ચ જાતિના જના )ના નિધિ સમાન તેના નગરની રક્ષા અર્થે અહીં વસનાર શેષ (નાગ) સમાન દેખાય છે,
(૨૭) કામની વૃદ્ધિ કરનાર લક્ષ્મી સમાન સુંદર નારીએ વડે નિત્ય રમ્ય ખની, શ્રુતિનાં ગાનપરાયણ દ્વિનાં મંડળથી અતિ ગતિ થઈ, અને પરમગુણ સંપન્ન આવૃત કરતી ઉચ્ચ દ્ધિવાલથી પ્રસન્ન થએલા જનાથી ઉજજવળ થએલી અંદર અને બહારની ભૂમિ અહીં હવે અદ્ભુત શાભા ધારે છે.
(૨૮) ચૌલુક્ય નૃપ અને પ્રૌઢ અંગ ધારનાર અને નાગરાને અભિલાષિત ભરની વૃષ્ટિ કરનાર નૃપથી બંધાવેલા લક્ષ્મીનું ગૃહ ધારણ કરતા આ કાટ પ્રકાશે છે.
(૨૯) પૃથુથી નિર્માણ થયેલા સ્થાનમાં જ્યાં સુધી સર્વ પર્વતાને ભૂમિ ધારશે, સાગર અને સગર નૃપના યશ જ્યાં સુધી ટકશે ત્યાં સુધી દ્વિજેના ધર્મસ્થાનના રક્ષણના પરમ હેતુ અને શ્રી ચૌલુકય નૃપના યશની પ્રતિમા સમાન આ ક્રાટ ટકી ( કાયમ ) ૨હે.
(૩૦) કવિ ચક્રના શ્રીપાલે, જેણે આ મહાન રચના એક ક્રિનમાં પૂર્ણ કરી અને જે સિદ્ધરાજથી ભાઈ તરીકે લેખાયા હતા તેણે, આ ઉત્તમ પ્રશસ્તિ કરી છે.
સં. ૧૨૦૮ આશ્વિન શુ. ૫ (?)ને ગુરૂવારે નાગર બ્રાહ્મણુ પંડિત વાલણુથી લખાયું.
૧ મૂળમાં નારાક્ષમાપ એવેા પાડે છે અને પ્રસિદ્ધ કર્તા “ નાગવંશગ એવા સુધારા સૂચવે છે, જે તદ્દન અયુક્ત છે—વર્ણ અને અર્થ ઉભષદૃષ્ટિએ, ખરી રીતે નાલાવિ એવા જ મૂળ શુદ્ધ પાડ હશે એ નિ:શ્ચક છે.
છે. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
""
www.umaragyanbhandar.com