SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૦૧ એક વલભી દાનપત્રના પહેલા પતરાંનો એક કકડે* વલભી વંશના અંતકાલીન કઈ રાજાનાં દાનપત્રના પહેલા ભાગના એક મોટા પતરાને આ કકડા છે. આ કકડો બધી બાજુએ નુકશાન પામેલ છે. તેમાં અસંખ્ય "હાનાં કાણું છે તે ઉપરાંત તે બહુ જ બરડ સ્થિતિમાં છે. અક્ષરે મોટા કદના અને સારી રીતે કતરેલા છે અને જ્યાં જ્યાં રક્ષિત છે ત્યાં મુશકેલી વગર વાંચી શકાય છે. अक्षरान्तर १ ... .... .... .... .... .... परितोषा .... .... ... .... ... .... शास्त्रकलालोक .... .... .... ३ .... ... .... .... .... प्रत्यलोदग्रबाहु .... .... ... .... .... कलनृपतिमण्डलाभिनन्दितशासनः .... ... .... पतिरति दुस्साधानाम् प्रसाधयिता ... .... नः प्रकृतिभिरधिगतकलाकलापxकान्तिमा .... सितघ्वान्तराशिः सततोदितसविता प्रकृतिभ्यः परंप्र- .... ९ सन्धिविग्रहसमासनिश्चयनिपुण स्थानेनुरूपमादेशं ... .... १० रुभयोर[ पि नि ]ष्णातः प्रकृष्टविक्रमोपि करुणामृदुहृद .... ११ दोषवतामुदयसमुपज [नित ] जनतानुरागप .... ... १२ हेश्वरश्रीध्रुवसेनस्तस्य [ सुतस्त ]त्पादकमल .... .... ..... १३ .... .... .... विश्रममल *न.. .. से. सा. (नवी मात्ति ) .. . ४...EN . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy