________________
૧૦ ૯૭
એક વલભી દાનપત્રનુ પહેલુ પતરૂ*
આ પતરૂ ખરડ સ્થિતિમાં છે, તેની બન્ને બાજુએ તેમ જ નીચેના કાંઠામાં નુકશાન થયુ છે. અને વચ્ચેથી તડ પડી છે. તેની કારવાળીને કાંઠા કર્યાં છે. તેનું માપ ૮” × ૧૧” છે, અને તેના ઉપર ૧૮ પંક્તિઓ લખેલી છે.
અક્ષરા ખીજા કરતાં જરા મેાટા કદના છે અને તે ચેખ્ખા કાતર્યા છે. લેખ વ્યાકરણની ભૂલા વગરના છે.
k
આ દાનપત્ર વલભીમાંથી કાઢયું છે, અને શીલાદિત્ય ધર્માદિત્યના વર્ણનમાં છેલ્લા ભાગમાંથી “ ધનુરોષો ” શબ્દથી ભાંગી ગયું છે. એટલે આ રાજાનું સંપૂર્ણ વર્ણન આપતાં બીજાં પતરાં લેવાથી આપણે કહી શકીએ કે આ દાનપત્રનું ખીજું પતરૂ નીચેનાં વાક્યથી શરૂ થવું ોઈએ.
ज्वलतरीकृतार्थसु स्वसंपदुपसेवानिरूढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरश्रीशीलादिष्यः ।
આ કદાચ શીલાદિત્ય ૧ લાના એક દાનપત્રનું પહેલું પતરૂ હાય, કારણ કે તે રાજાનાં દાનપત્રાનાં પહેલાં પતરાંઓમાં આ પતરાં પ્રમાણે જ અંત છે.
આ દાનપત્રનું માપ, પક્તિએ વિગેરે પણ તેના રાજાનાં ટ્ઠાનપત્રાનાં પતરાંએ પ્રમાણે જ છે. દાખલા તરીકે સંવત્ ૧૮૭ નાં દાનપત્ર મુજબ.
अक्षरान्तर
१ ओं स्वस्ति बलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणात्रतुल बल सम्पन्नमण्डलाभो -
गसंसक्तंप्रहार
२ शतकब्वप्रतापः
प्रतापोपनतदान मानार्ज्जवोपार्जितानुरक्तमौलभूत श्रेणीबळा
વા
परममाहेश्वरश्रीभटादव्यवच्छिन्नराज व क्शान्मातापितृचरणारविन्द
३ ज्यश्रीः प्रणविप्रविधौताशेष
४ कल्मषश्शैशवात्प्रमृति खङ्गद्वितीयबाहुरेव समद परगजधटास्फोटनप्रकाशितसत्वनिकषस्तत्प्रभा
५ वप्रणता रातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिस्सकलस्मृतिप्रणीतमार्गसम्यक्परिपालन
* જ, મા, પ્રા. રા. એ. સા. વેા. ૧ પા, ૪૩ ી. બી. ડીરાકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com