________________
નં. ૮૯ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્ર
ગુ. સં. ૩૭૬ માર્ગશીર્ષ સુ. ૧૫ . બરજેસે મોકલેલા રબિંગ ઉપરથી લીસ્ટમાં દાખલ થએલ છે.
ઈ. એ. . ૫ પા. ૨૯ મે પ્રસિદ્ધ થએલ શીલાદિત્ય ૪ થાનાં સં. ૩૭ર ની સાલના તામ્રપત્રમાં છે તે મુજબ જ વંશાવલિ આમાં આપેલ છે. દાન વલભિમાંથી આપવામાં આવ્યું છે.
આમાં પણ તક તરીકે રાજપુત્ર ખરગ્રહ આપેલ છે. પંક્તિ ૫૯ મે સાલ ૩૭૬ માર્ગશીર્ષ સુ. ૧૫ આપેલ છે.
૧ એ. ઈ. વ. ૫ એપેન્ડીકસ ( ઈ. નો. ઈ. ) નં ૪૨, પા. ૬૯ . એક કીલોન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com