________________
२४४
गुजरातना ऐतिहासिक लेख
६३ र्णव क्षितिसरित्पर्व्वतसमकालीनं पुत्रपौत्राद्यन्वयभोग्यमुपकृति स्वर्गति धम्मादयोन्मिश्रं अर्चितस्यो चितया ब्रह्मदेयस्थित्या भुञ्जतः
६४ सेवेवत्तितव्यं
...
....
...
६५ नावमन्तव्य परिपालयितव्यश्चेत्युक्तञ्च बहुभिर्वसुधा एतत् कर्ता राजपुत्र ध्रुवसेनः ॥
६६
यस्मायो ॥
...
लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपतिश्रीस्कन्दभट्टपुत्र दिविरपति श्रीमदनહિનતિ સં || ૧૬૯ | વૈશાન્ય ચુ ॥ ૧ ॥
॥ સ્વહસ્તો મમ ॥
તમને બધાને વિદિત થાએ કે માતાપિતાના પુણ્યને માટે તે શીલાક્રિયના દીકરાએ બ્રાહ્મણુ સાન્દના દીકરા બ્રાહ્મણ લઘુલ્લને દાન આપેલ છે, જે ચાતુર્વેદી હતા. ખેટક કેદારમાં નગક પથકમાં દેયાપલ્લિગામમાં નૃત્ય સીમમાં ૬ ખણ્ડવાળું ખેતર ( આપ્યું છે ). ત્યાર ખાદ દરેક ખણ્ડની સીમા આપી છે.
·
...
ઉપરની જમીન તળાવ તથા ટેકરીએ સહિત લઘુલ્લના વંશવારસના ભાગવટા માટે સૂર્યચંદ્ર પૃથ્વી નદીની સ્થિતિ પર્યંત આપેલ છે. રાજાના નાકરાએ તેને હરકત કરવી નહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભાષાન્તર
જ્ઞાનવિભાગ
...
...
...
આ દાનનેા કર્તા શીલાદિત્યના દીકરા ધ્રુવસેન હતા. લેખક વિપતિ સ્કન્દભટ્ટના દીકરા દ્વિવિપતિ મદનહિલ હતે.
સં. ૩૬૫ વૈશાખ શુ. ૧
www.umaragyanbhandar.com