________________
૨ સભાના પરિતિષસ્થી પ્રસિદ્ધ ગ્રન્થ એ (૧) મેટલીંકના નિબંધેન ભાષાન્તર) રા. રા. ધનસુખલાલ મુ. મહેતા. (૨) વૈષ્ણવધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ–રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, ( ૩ ) શૈવમતને સંક્ષિપ્ત ઈતિહાસ-રા. શા. હર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી.
(૪) દેહ, જીવ અને આત્માની વૈજ્ઞાનિક મીમાંસા (ભાષાન્તર)–રા. રા. પ્રેમશંકર નારસુજી દવે.
(૫) લેર્ડ મોરલીકૃત કેમ્બ્રોમિસ (ભાષાંતર ), સત્યાગ્રહની મર્યાદા–રા. ૨. મહાદેવ હરિભાઈ દેશાઈ બી. એ. એલએલ. બી.
૩ સભાના આશ્રયથી પ્રસિદ્ધ ગ્રન્થ ૬ (૧) નર્મષ–સ્વ. કવિ નર્મદાશંકર લાલશંકર દવે.
(૨) “ભક્તકવિ શ્રી દયારામનું જીવનચરિત્ર”—લે. ૨. શંકરપ્રસાદ છગનલાલ રાવળ, પ્રકાશક રા. રા. નારાયણદાસ પરમાનંદદાસ ડાઈવાળા.
(૩-૪) કાઠિયાવાડનું કંઠસ્થ સાહિત્ય, ભાગ ૧ લે તથા ૨ જે ( પ્રાચીન વાર્તાસંગ્રહ)રા. રા. હરગોવિન્દ પ્રેમશંકર ત્રિવેદી,
(૫) અભિમન્યુઆખ્યાન-જન તાપીત ( ૨. સં. ૧૭૮૫) રા. ૨. મંજુલાલ રણછોહલાલ મજમુદાર, બી. એ. એલએલ બી. (૬) સંયુક્તાખ્યાન (કાવ્ય) રા. રા. ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા, એમ. એ.
- ૪ મુદ્રણાલયમાં ૭ (૧) રૂસ્તમ બહાદુરને પવાડો (શામળ) ૨. રા. અંબાલાલ બુ. જાની, બી. એ. (૨) કેશવકત ભાગવત દશમસ્કંધ-રા. રા:
(૩) રા. રા. નરસિંહરાવ ભેળાનાથ દીવેટીયાનાં “ ફાઈલોજીકલ લેકચર્સ” ભાગ ૧ લાનું ભાષાન્તર (સટિશ્યન)–રા. રા. રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી, બી. એ.
(૪) “ ચતુર્વિશતિબંધ ”—ગુજરાતી અનુવાદ; લેખક છે. હિરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ.
(૫) પ્રબંધચિંતામણિ–મેરૂતુંગાચાર્યકૃત ગુજરાતી અનુવાદ, તૈયાર કરનાર રા. ૨. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી.
(૬) મહાભારત ગુજરાતી, ભાગ ૨ જે આરણ્યક પર્વ, સંશોધક રા. ૨. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, માંગરોળ, (૭) નરપતિકૃત “પંચદંડ”(સં. ૧૫૪૫) સંશોધક રા. રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ.
૫ તૈયાર થતાં ૫ (૧) રાસમાળાની પૂરણિકા-દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવેએ સંગ્રહીત, ગોઠવી લખનાર રા. ૨. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય એમ. એ.
(૨) “રુકિમણીરી વેલી "-(પ્રાચીન ) તૈયાર કરનાર રા. રા. નટવરલાલ ઈચ્છારામ સાઈ બી. એ.
(૩) મધુસૂદન વ્યાસકૃત હંસાવતીની વાર્તા. સં. ૧૬૫૪ (પ્રાચીન) સંશાધક રા. રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ.
(૪–૫) શૈવધર્મ અને વૈષ્ણવધર્મ, તેના સિદ્ધાન્તો, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર, દ્વિતીય આવૃત્તિ, કર્તા રા. ૨. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી.
મળવાનું ઠેકાણું- મેસર્સ એન. એમ. ત્રિપાઠી
બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com