________________
દુનિયાને સાથી પ્રાચિન ધર્મ પુંડરીક મુનિનું મિક્ષગમન.
શ્રી રૂષભદેવની સાથે શેત્રુજય ગીરિપર પુંડરીક ગણધર પણ પધાર્યો હતા, ને દેશના આપતા હતા. કેટલાક કાળ વીત્યા પછી પુંડરીક ગણધરે કેટી શ્રમણોની સાથે પ્રથમ સર્વ પ્રકારના સુક્ષ્મ અને બાદર અતિચારની આલોચના કરી, અને પછી અતિ શુદ્ધિને માટે ફરીથી મહાવતનું આ રોપણ કર્યું. તે પછી તેમણે કહ્યું કે, “ સર્વ જી મને ક્ષમા કરો, હું સર્વના અપરાધ ક્ષમાવું છું, મારે સર્વ જીની સાથે મિત્ર તા છે. અને કોઈ સાથે મારે વેર નથી. ” એ રીતે કહી તેમણે સર્વ શમણે સાથે વિચરિમ અણુસણ વત ગ્રહણ કરી, એક માસની સંલેખને અને ચિત્રમાસની પૂર્ણિમાને દિવસે કેવળજ્ઞાન પામી, બાકી રહેલા અદ્યાતિ કર્મનો ક્ષય કરી એક્ષપદ પામ્યા.
એ શેત્રુંજયગીરિ ઉપર ભરતરાજાએ રત્નશિલામય એક ચૈત્ય કરાવ્યું અને તે મધ પુંડરીકજીની પ્રતિમા સહિત ભગવાન શ્રી રૂષભદેવની પ્રતિમા સ્થાપના કરી.
શ્રી રૂષભદેવને પરિવાર
–
– ભગવાન શ્રી રૂષભદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારથી તેમનો પરિવાર નીચે પ્રમાણે હતે-- પરિવાર
સંખ્યા. સાધુઓ
८४००० સાધ્વીઓ
૩૦૦૦૦૦ શ્રાવકે
૩૫૦૦૦૦ શ્રાવિકાઓ
૫૫૪૦૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com