________________
બંડ પહેલો-પ્રકરણું ૩.
તર શ્રના ભરતરાજા વાદળારહિત સૂર્યની માફક શોભવા લાગ્યા. થોડીવારે તેમણે ફરીથી દંડ ઉગામ્યો અને બાહુબળી તરફ દેડયા. દાંત પીસીને અને ભમર ચઢાવીને, ભયંકર મુદ્રાવાળા ભરતરાજાએ દંડને ઘણે ભમાવી બાહુબળીના મસ્તકપર એક એ ઘા કર્યો કે તે પૃથ્વીમાં જનુ સુધી ખુંચી ગયા. આ ઘાની વેદનાથી બાહુબળી ક્ષણવાર તો તદન ભાનરહિત થઈ પિતાની વેદનાથી માથું ધુણાવવા લાગ્યા અને આત્મારામ યોગીના જેમ કાંઈ પણ સાંભળવાને અશકત થયા. પણ તરતજ તે પૃથ્વીમાંથી પાછા નીકળ્યા અને પિતાનો દંડ એક હાથે ફેરવી અતિવેગથી કરતસજ તરફ દોડયા. સર્વ સીપાઈઓએ શંકા કરી કે જો બાહુબળના હાથમાંને દંડ છુટીને ઉડશે, તો સૂર્યને કાંસાના પાત્રની માફક ફેડી નાખશે, અથવા ચંદ્ર મંડળને ભારે પક્ષીના દડાની માફક ચુર્ણ કરી નાખશે અને માનિક દેવતાનાં વિમાનને પક્ષીના માળાની પેઠે ઉડાડી દેશે. આવી રીતે ઉગામેલો દંડ બાહુબળીએ એટલા જોરથી ભરતરાજાને માર્યો, કે તે કંઠે સુધી પૃથ્વીમાં દટાઈ ગયા અને તેમના લશ્કરમાં હાહાકાર થઈ રહયે.
કેટલીક વાર ભરતરાજ પૃથ્વીમાંથી બહાર નીકળ્યા અને હજી પણ બાહુબળીએ તેને પરાજય કર્યો તેનું વેર કેમ લેવું, તેને વિચાર કરવા લાગ્યા. રાજ્યમે તેમને આંધળા બનાવ્યા હતા ને તેમની આંખમાં વેર, વેર, ને વેરા વસી રહ્યું હતું. વિચાર કરી ભરતરાજાએ ચક્ર ગ્રહણ કરી તેને આકાશમાં જમાવ્યું અને તે ચક્ર જાણે અ. કાળે કાળાડિન હેય–જાણે બીજે વડવાનળ હેય-જાણે અકસ્માત વજાનળ હોય,–જાણે પડતું રવિબિંબ હેય-અને જાણે વિજળીને ગોળા હોય-એમ જણવા લાગ્યું.
ચકનું પરાક્રમ
ભરતેશ્વરે ચક્ર ગૃપણ કરેલું જોઇ. બાહુબળા વિચારમાં પડી મનમાં બોલ્યા “ અહા ! આ ક્ષત્રિવને ધિકાર છે, મેં લડવા માટે દંડ ધારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com