SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલે-પ્રકરણ ૩. ભરત રાજાએ કરેલી રૂષભદેવની સ્તુત લશ્કર લઈ ભારત રાજા બાહુબળીના દેશ સમીપે આવ્યા પછી બંને રાજાઓ લડાઈ માટે તૈયાર થયા અને સામસામા બંને ભાઈઓનાં લકર પડયાં. બાહુબળીએ લડાઈ શરૂ કર્યા પહેલાં અતિ ઉતમ શબ્દોમાં દેરાસરમાં જઇ રૂષભભગવાનની સ્તુતિ કરી ભરત રાજાએ પણ ગ્રહમાં જઈ જુદી જુદી રીતે ભગવાનની પૂજા કર્યા પછી ભગવાનની સ્તુતિ કરતાં કહયું, “હે કૈકય નાથ !' હું ઘણેજ અજ્ઞાન છું. તે છતાં મારા વિશે હું યુક્ત પણું માનતે આપની સ્તુતિ કરે છું કારણ કે બાળકની વાણી ગુરૂજનની પાસે યુજ ગણાય છે.. હે દેવ ! આપને આશય લેનાર પ્રાણી ગમે તેવા ભારે કમી નાં ઉત્તમ પદ પામી શકે છે. જેવી રીતે કે સિહ રસના સ્પર્શથી લેવું પણ સુવર્ણ થાય છે! હે કૈલેમ પતિ? જુનિયાના મેહમાં લપટાયેલા અને અંધ બનેલા સંસારી પ્રાણીઓને ભેચન આપી તારવાને સમર્થ આપ એકજ છે; જેમ તમને લાખે ગાઉનો મેરૂ પણ દુર નથી તેમ આપની સેવા કરનારાઓને મેલ દૂર નથી, જંબુવૃક્ષનાં ફળ જેમ વરસાદ પડવાથી ગળી જાય છે તેમ આપની દેશના રૂપીવાણીથી અને અમૃત રૂપી દેશનાથી પ્રાણીઓના કપાશ ગળી જાય છે ! હે પ્રભુ! મારી ફકત એટલીજ યાચના છે કે, આપને વિષે મારી ભકિત સમુદ્રના જળ માફક ભય રહે.” આ વખતે યુરને થોડો વિલંબ હતો. યુદ્ધની સર્વે તૈયારીઓ થઈ એટલે દેવતાઓ આ લડાઈમાં રેલયનો નાશ થશે, એવી શંકાથી ભરતરાજા પાસે આવ્યા ને બોલ્યા “હે નર શિરોમણી રૂ૫ રાજા રાજા છ ખંડને જયા કરી આપે આપની શક્તિ કેટલી બધી છે તે બરાબર જણાવી આપ્યું છેછે ! હે રાજેન્દ્ર આપના બળ સામે થવાની હવે કોઈનામાં તાકાત નથી; તે છતાં હવે આપે આપના બ્રા જોડે યુદ્ધને આરંભ કર્યો છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy