________________
૪૫
દુનિયાનો સૌથી પ્રાચિન ધ. ૪૧ સુવર્ણસિદ્ધિ.
કર લીલાસંચારણ. ૪૩ સ્ત્રી પુરૂષનાંલક્ષણ
૪૪ અઢારતિથિપરિચ્છેદ. ૪૫ વસ્તુશુદ્ધિ.
૪૬ સુવર્ણરત્નભેદ. ૪૭ સારપરિશ્રમ,
૪૮ ચુર્ણયોગ. ૪૯ વચન પાટવ.
૫૦ વાણિજ્યવિધિ. ૫૧ વ્યાકરણ
પર મુખમંડન. ૫૩ કુસુમગુંઠન.
૫૪ સકળભાષાવિશેષ. ૫૫ આભરણપ્રવેશ.
૫૬ ગૃહાચાર. ૫૭ પરનિરાકરણ
૫૮ કેશબંધન. ૫૮ વીણદિનાદ.
૬૦ અંકવિચાર. ૬૧ અંત્યાક્ષરિકા.
૬૨ વિનંદાવાદ. ૬૩ લોકવ્યવ્હાર.
૬૪ પ્રશ્નપ્રહેલિકા. આ સમયે ચાલતી દરેક સંસારિક કળા, આગળ જણાવેલી સર્વ કળામાં સમાઈ જાય છે,
રૂષભદેવે પોતાની બ્રાહ્મી પુત્રીને જમણે હાથથી લિપિના અઢાર ભેદ શીખવ્યા, તેનાં નામ૧ હંસ લિપિ,
૨ ભૂતલિપિ. પક્ષ લિપિ.
૪ રાક્ષસ લિપિ. ૫ ભાવની લિપિ.
૬ તુરકી લિપિ. ૭ કીરી લિપિ.
૮ દ્રાવિડ લિપિ. ૯ સિંધવી લિપિ,
૧૦ માલવી લિપિ. ૧૧ નડી લિપિ.
૧૩ નાગરી લિપિ. ૧૩ લાટિ લિપિ.
૧૪ ફારસી લિપિ. ૧૫ અનિમિતિ લિપિ,
૧૬ ચાણકિક લિપિ. ૧૭ મૂળદેવી લિપિ.
૧૮ ૩ લિપિ. આ અઢાર પ્રકારની લિપિ, દેશ પ્રદેશના ભેદથી અનેક તરેહની થયેલો છે, જેમકે લાટી, ચિડી, ડાહળી, કાનડી, ગુર્જરી વગેરે.
રષભદેવે સંદરી પુત્રોને ડાબા હાથથી ગણિત વિદ્યા શીખવી. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com