________________
થોડા વખતમાં બહાર પડશે દુનિયાનો સૌથી પ્રાચન ઘર્મ
ભાગ-૨ જે “ દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ” ને બીજો ભાગ થોડા વખતમાં બહાર પડશે, તેથી જૈનધર્મ નુરાગી ભાઈઓને જણાનવવાનું કે, તેમણે સત્વર નામ નંધાવવાં, કેમકે એ બીજા ભાગની નકલ, જેટલાં નામ અગાઉથી નોંધાશે, તેટલી જ છપા દેવામાં આવનાર છે.
આ બીજા ભાગમાં જિન પ્રવૃત્તિ શ્રી રૂષભદેવ પછી કોણે કરી, તે કેવી રીતે કરી, જુદા જુદા તીર્થંકરનાં તીર્થની પ્રવૃત્તિ માટે પ્રયાસ, રામ, રાવણ, નારદ, કૃષ્ણ, પાંડવે, કરો વગેરેને ઇતિહાસ, વેદમાં થયેલા ફેરફારને સમય અને જીવહિંસાનું દાખલ થવું, નેમનાથ અને કૃષ્ણ રાજાને વૃત્તાંત, પાર્શ્વનાથના વખતમાં જૈનધર્મને ફેલાવે, અશોક રાજા અને શ્રેણીક રાજાઓના વખતમાં જનધર્મની સ્થિતિ, મહાવીર સ્વામીના વખતમાં જૈતેની જાહેજલાલી, શંકરાચાર્ય, વેદાંતી અને બ્રાહ્મણે સાથે જૈન વિદ્વાનેને વાદ, રાજા વિક્રમાદિત્ય કસિદ્ધસેન દિવાકર, કુમારપાળ, શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય વગેરેએ કરેલે જન ધર્મને ફેલાવે, પાશ્ચાત્ય વિદ્વાને પ્રેફેસર સેકસમૂલર, ડોકટર હર્નલ, ડેકટર હર્મન જેકેબી વગેરેના જન ધર્મની પ્રાચિનતા વિશેના મત, મીસીસ એની બીસેન્ટ પ્રોફેસર મણીલાલ નભુભાઈ, વગેરેના અભિપ્રાયે, પ્રાચિન શીલા લેખે દેવાલય, વેદામનુસ્મૃતિ વગેરે ઉપરથી જૈનધર્મ પ્રાચિન છે એ નીકળતા સાર વગેરે ઘણું વિગતે સમાવવામાં આવી છે.
ઓછામાં ઓછા ૫૦૦ પાનાને માટે ગ્રંથ. કિમત અગાડીથી રૂ૩પછાડીથી રૂ૫) લખા, સાકરચંદ માણેકચંદ ઘડીયાલી
જવેરી બજાર, મુંબઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com