________________
દુનિયાના સૌથી પ્રાચિન ધર્મે.
૧
બાર ભાવના—( ૧ ) અનિત્ય ભાવના—સંસાર અનિત્ય છે પ્રેમ જે ભાવવું તે. ( ૨ ) અશરણ ભાવના-પ્રાણિઓમેજો કાર્બનું · શરણુ નથી એવું ભાવવું તે. ( ૩ ) સંસાર ભાવના—સંસારમાં અનેક રૂપે ભ્રમણ કરવું પડેછે એવુ ભાવવું' તે. ( ૪ ) એકત્વ ભાવના– જીવ એકલાજ ઉત્પન્ન થઈ, એકલેાજ કર્મ કરી, એકલેાજ પ્ળ ભેગવી, એકઊજ મરેછે એવુ ભાવવું તે. ( ૫ ) અન્યત્વ ભાવના—આ સંસારમાં હું કોઈના નથી અને કોઈ મારૂં નથી, એવું ભાવવું તે, ( ૬ ) અશુચિ ભાવના—આ દેહ મળ મૂત્રથો ભરપુર અને અપવિત્ર છે એવુ ભાવવું તે. ( ૭ ) આશ્રવ ભાવના—મન, વચન અને કાયાથા જીવને થતાં શુભાશુભ કર્મની ભાવના ભાવવી તે ( ૮ ) સંવર ભાવના—આ અનેા (નરાધ કરનારી ભાવના ભાવવી તે ( ૯ ) નિર્જરા ભાવના—મૈંની સંતતિના નાશ કરનારી ભાવના (૧૦) લેાક સ્વભાવ ભાવ!પ્લાકના સ્વરૂપની ભાવના ભાવવી તે. ( ૧૧ ) એાધિ દુર્લભ ભાવના. (-૧૨ ) ધર્મનાં કથન કરનારા અરિહંત છે, એવી ભાવના ભાવવી તે
આવીસરિસહ ( ૧ ) ક્ષુધા પરિસંહ, ભૂખ સહન કરવીતે. ( ૨ ) તૃષા પરિસ૭. ( ૩ ) શીત ( ઢાંઢ ) પરિસદ્ધ, ( ૪ ) ઉષ્ણુ ( તાપ ) પરિસહ, ( ૫ ) શમશક પરિસđ--મચ્છર માંકડના ડુખની વેદના સહન કરવી તે ( ૬ ) અચલા પરિસહ-વસ્ત્ર ાટેલાં હુંય તાપણુ અકલ્પનિક વસ્ત્ર નહિ લેવાંતે. ( ૭ ) અરતિ પરિસહ-સંયમ પાળતાં ઉત્પન્ન થતી અરતિ સન કરવી તે. ( ૮ ) સ્ત્રી પરિસહ,-ઓએ તરધ્ વિકાર બુદ્ધિ ન રાખવીતે. ( ૯ ) ચર્યા પરિસહ-ચા એટલે ચાલવું. ધર વગર, અનિયત વાસી થઈ, ભાસાદિ વગેરે કરવાં તે. ( ૧૦ ) નિષધા પરિસહી વગેરે વગરની જગ્યામાં રહેવાથી દુ:ખ થાય તે સહન કરવું' તે. (૧૧) શય્યા પરિસંહ-શય્યા વગર સુવાના દુ:ખ સહન કરવાં તે ( ૧૨ ) આક્રોશ પરિસહ.અનિષ્ટ વચન ખાલનાર પર ક્રાપુન કરવા તે. ( ૧૩ ) વધ પરિસહ વધ થવા સુધી દુ:ખ સહન કરવું તે. (૧૪) યાચના પરિસહ-માગવા માટે દુઃખ સહન કરવું તે. (૧૫) અલાભ પરિસહ-ઇચ્છા થયેલી વસ્તુ હેવા છતાં નહિ મળવાથી મનમાં ચતું દુ:ખ સહન કરવું તે. (૧૬ ) રાંગ પારસહ-રાગ સહન કરવા તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com