SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ખંડ બીજે-પ્રકરણ ૩ જુ. ચતુરિંદ્રિય જીવો ૨૦૦૦૦૦ પચંદ્રિતિર્યંચ છ ૪૦૦૦૦૦ નારકીના જીવો ૪૦ ૦ ૦ ૦ ૦ દેવની ૪૦૦૦૦૦ મનુષ્ય ૧૪૦૦૦૦૦ કલે. ૮૪૦૦૦૦૦ જીવ વિષે જો કોઈ પણ શાસ્ત્રમાં ઘણી જ ઉંડી સમજ આપી હય, તો તે મુખ્ય કરીને જન શાયજ છે, એમ આ ઉપરથી જણાશે છવ વિષે જૈન શાસ્ત્રામાં ધણજ ઉમદા વિચારો નજરે પડે છે ને તે દરેક વિદ્વાને વાંચવા અને અભ્યાસ કરવા યોગ્ય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં જીવ છે, એમ માનવાનાં કારણે એ ઉંડા વિચારોના યોગેજ જીવ વિષેના જૈન શાસ્ત્રના વિચારો અતિ મનન કરવા ગ્ય છે. ધણુક બેકિ, તેંએંતિ, આદિ છવામાં જીવ માનવા હા પાડે છે, પણ પૃથ્વી, પાણી, અગ્નિ વગેરેમાં જીવ માનવા ના પાડે છે, અને તેનું કારણ એ જણાવે છે, કે જીવનું કોઈ પણ ચિન્હ તેમાં જોવામાં નથી આવતું, તેથી પૃથ્વી આદિમાં જીવ છે એમ માની શકાતું નથી. એ સંબંધમાં વધુ લખાણ નહિ કરતાં જૈન શાસ્ત્રો શું કહે છે, તે ટુંકમાં તપાસીશું. (૧) પૃથ્વી-અગર જો કે પૃથ્વી વગેરેમાં પ્રગટ રીતે એવું કોઈ પણ ચિન્હ નથી, કે જેથી જીવ સિદ્ધ થાય, પણ અવ્યક્ત રૂપે તો એવું ચિન્હ છે જ. જેમ નિશાથી મુછત થયેલા છવામાં આવ્યકત લિંગ થઈ જવા છતાં જીવપણું છે, તેમજ પૃથ્વી આદિમાં પણજીવ પણું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy