________________
૧૨
ખ’ડ ખીજો-પ્રકરણ ૩ જી
•
ધ્યે‘દિ ત્રસ જીવના કેટલાક ભેદઃ–સ`ખ, કાડા, પેટમાં થતા કરમ, જળા, આરિયા, અળશીયાં, લાલિયાજીવ, લાંકડામાં થતા કીડા, ગુમડામાં ઉત્પન્ન થતા કીડા, પુરા, વાલા, વગેરે. આ જીવા જળ અને સ્થળ બને ઠેકાણે ઉત્પન્ન થાયછે,અને એને સ્પર્શે દ્રિય (Sense of touch ) અને રસેદ્રિય ( Sense of taste) ઇ×િઆ હાય છે.
સીખ,
તેદ્રિ ત્રસ જીવના કેટલાક ભેદઃ-કાન ખજુરા, માલુ, જીઆ, પિપીલીકા, વાલ્મિક જીવ, મ'કેાડા, યેળ, ધીમેલ, સાવા, ગેગીડા, ઉત્તંગા, વિટામાંઉત્પન્ન થતા છત્રા, છાણમાં ઉત્પન્ન થતા જીવા, ધાન્યમાં ઉત્પન્ન થતા જીવા, અથવા ધનેરિયા, કુશુઆ, ઇલિકા, ઈંદ્રગાપદિ છા, જે વર્ષા રૂતુમાં થાયછે, તે વગેરે. એ જીવાને રસેદ્રિય, સ્પર્શે દ્રિય, અને ઘ્રાણેંદ્રિય, એ ત્રણ ક્રિયા હાયછે.
ચારે’દ્વિ ત્રસ જીવના કેટલાક ભેદઃ—વિષ્ણુ, બગાઈ, ભમરા, ભમરિયા, તીડ, માખી, મધમાખ, ખડ માંકડી, કસારી, પતંગ વગેરે. એ જીવાને સ્પર્શે દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને નેત્રેંદ્રિય (seuse.of sight) હાયછે.
નારી
1
પંચદ્રિ ત્રસ વેાના ભેદ:~
પંચદ્રિ
I
F
તિર્યંચ
1 મનુષ્ય
1
દેવતા
અપવ તા.
પર્યાપ્તા
નારકીના ભેદ: સાત પ્રકારની પૃથ્વી જેવી કે રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રમા, ધુમપ્રભા, તમ.પ્રભા, તમતમ:પ્રમા, આ સાત ડેકાણે ઉત્પન્ન થતા જવાને નારી કહેછે. એ દરેકના એબેટ્ટ-પર્યાપ્તા અને અપાતા ગણતાં, તારક ઝવાના ચૈદ ભેદ થાયછે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com